તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Banks Will Be Closed For A Total Of 10 Days, With The Month Beginning With A Two day Holiday

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એપ્રિલ બેંક હોલિડે લિસ્ટ:બેંકો કુલ 10 દિવસ બંધ રહેશે, મહિનાની શરૂઆત બે દિવસની રજાની સાથે થશે

2 મહિનો પહેલા

1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ 2021-22 શરૂ થઈ રહ્યું છે. નવા નાણાકીય વર્ષના પહેલા મહિનામાં જો તમારે બેંકમાં કોઈ કામ છે તો તમારે 3 એપ્રિલ 2021 સુધી રાહ જોવી પડશે. એપ્રિલમાં બેંક કુલ 10 દિવસ બંધ રહેશે. મહિનાના પ્રથમ દિવસે બેંકના વાર્ષિક અકાઉન્ટ્સના ક્લોઝિંગના કારણે કામ નહીં થાય. તેમજ 2 એપ્રિલે ગુડ ફ્રાઈડેના કારણે બેંક બંધ રહેશે.

એપ્રિલમાં બેંક હોલિડે લિસ્ટ

તારીખબંધ રહેવાનું કારણ
1વાર્ષિક અકાઉન્ટ્સના ક્લોઝિંગના કારણે બેંકો બંધ રહેશે
2ગુડ ફ્રાઈડે
4રવિવાર
10શનિવાર
11રવિવાર
13ગુડી પડવો
18રવિવાર
21રામ નવમી
24શનિવાર
25રવિવાર

નોંધઃ તે સિવાય વિવિધ રાજ્યોમાં વિવિધ કારણોસર બેંક બંધ રહેશે. RBIનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો