તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Banks Will Be Closed For 13 Days In August, Including Rakshabandhan And Independence Day, Beginning The Month With The Eid ul Fitr Holiday.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેંકિંગ:રક્ષાબંધન અને સ્વતંત્રતા દિવસ સહિત ઓગસ્ટમાં 13 દિવસ બેંકો બંધ રહેશે, બકરી ઈદની રજાની સાથે મહિનાની શરૂઆત થશે

9 મહિનો પહેલા
 • ઓગસ્ટ મહિનામાં આ વખતે 5 રવિવાર આવે છે
 • 8 અને 22 ઓગસ્ટે બીજો અને ચોથો શનિવાર હોવાને કારણે બેંકો બંધ રહેશે

ઓગસ્ટ મહિનામાં 13 દિવસ બેંકો બંધ રહેશે. મહિનાની શરૂઆતમાં બકરી ઈદની રજા હશે. તે ઉપરાંત 3 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર હોવાને કારણે બેંકોમાં રજા રહેશે. કૃષ્ણ જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસને કારણે પણ બેંકો બંધ રહેશે. આવી સ્થિતિમાં જો તમારે બેંક સંબંધિત કોઈ કામ પતાવવાનું છે તો આ રજાઓનું લિસ્ટ જોઈને પોતાનું કામ પતાવી લેવું.

આ તારીખોએ બેંક બંધ રહેશે

તારીખબંધ રહેવાનું કારણ
1 ઓગસ્ટબકરી ઈદ
2 ઓગસ્ટરવિવાર
3 ઓગસ્ટરક્ષાબંધન
8 ઓગસ્ટબીજો શનિવાર
9 ઓગસ્ટરવિવાર
11 ઓગસ્ટશ્રી કૃષ્ણ જન્માષ્ટમી
15 ઓગસ્ટસ્વતંત્રતા દિવસ
16 ઓગસ્ટરવિવાર
21 ઓગસ્ટતીજ (હરિતાલિકા)
22 ઓગસ્ટગણેશ ચતુર્થી, ચોથો શનિવાર
23 ઓગસ્ટરવિવાર
30 ઓગસ્ટરવિવાર, મોહરમ
31 ઓગસ્ટઓણમ

નોંધઃ RBIની વેબસાઈટ પર રજાઓનું લિસ્ટ જોઈ શકો છો. દરેક રાજ્યના હિસાબથી બેંકમાં રજાઓ અલગ અલગ હોય છે. રજાઓનું લિસ્ટ ચેક કરવા માટે અહીં ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો