• Gujarati News
  • Utility
  • Banks Including Sunrise And Utkarsh Small Finance Offer 9% Interest On Fixed Deposits

પર્સનલ ફાઈનાન્સ:ફિક્સ્ડ ડિપોઝિટ પર 9% વ્યાજ આપે છે સૂર્યોદય અને ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ સહિતની બેંકો

2 વર્ષ પહેલા
  • ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક 777 દિવસની FD પર 9% વ્યાજ આપી રહી છે
  • ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક 3થી 5 વર્ષની FD પર 9 ટકા વ્યાજ આપી રહી છે

દેશની ઘણી મોટી બેંકોએ છેલ્લા કેટલાક મહિનામાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD)પર મળતા વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આવી સ્થિતિમાં તો તમે FD કરાવવાનું વિચારી રહ્યા છો પરંતુ એવી જગ્યાએ જ્યાં FD પર સારું વ્યાજ મળે તો અત્યારે પણ ઘણી બેંકો છે જે FD પર 9 ટકા સુધી વ્યાજ આપે છે. અમે તમને આવી જ 3 સ્મોલ ફાઈનાન્સ બેંક વિશે જણાવી રહ્યા છીએ. આ બેંકો તમને ફિક્સ્ડ ડિપોઝિટ પર 9 ટકા સુધી વ્યાજ દર પ્રદાન કરે છે. 

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક

સમયગાળોવ્યાજ દર (%)
1 વર્ષથી 455 દિવસ સુધી8.20
456 દિવસથી 2 વર્ષથી ઓછા સમય માટે8.50
2 વર્ષથી 776 દિવસ માટે8.00
777 દિવસ માટે9.00
778થી 3 વર્ષથી ઓછા સમય માટે8.00
3વર્ષથી5 વર્ષથી ઓછા સમય માટે8.00
5 વર્ષ માટે    8.358.35
5 વર્ષથી વધુ સમય માટે7.75

ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક

સમયગાળોવ્યાજ દર (%)
12થી15 મહિના સુધી માટે7.50
15 મહિના 1 દિવસથી લઈને 18 મહિના માટે7.50
18 મહિના 1 દિવસથી લઈને 21 મહિના માટે7.75
21 મહિના 1 દિવસથી લઈને 24 મહિના માટે7.75
24 મહિના 1 દિવસથી લઈને 30 મહિના માટે8.25
30 મહિના 1 દિવસથી લઈને 36 મહિના માટે8.50
3 વર્ષ 1 દિવસથી લઈને 5 વર્ષ માટે9.00
5 વર્ષ 1 દિવસથી લઈને 7 વર્ષ માટે8.00

સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક

સમયગાળોવ્યાજ દર (%)
6 મહિના 1 દિવસથી લઈને 9 મહિના માટે7.50
9મહિનાથી વધારે અને 1 વર્ષ ઓછા 7.75
1થી 2 વર્ષ માટે8.25
2 વર્ષથી1 દિવસથી લઈને3 વર્ષ માટે8.50
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષથી ઓછા સમય માટે 8.00
5 વર્ષ માટે 9.00
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ સુધી માટે7.25