• Gujarati News
  • Utility
  • Bank Of Baroda And HDFC Will Now Get More Interest On FDs, See New Interest Rates Here

ફાયદો:બેંક ઓફ બરોડા અને HDFCમાં FD કરાવવા પર હવે વધુ વ્યાજ મળશે, અહીં જુઓ નવા વ્યાજ દર

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશની 2 મોટી બેંકો બેંક ઓફ બરોડા અને HDFCએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મળતા વ્યાજમાં વધારો કર્યો છે. બેંક ઓફ બરોડાના નવા વ્યાજ દર 16 જૂનથી, તેમજ HDFCના 17 જૂનથી લાગુ થઈ ગયા છે.

બેંક ઓફ બરોડામાં FD કરાવવા પર હવે કેટલું વ્યાજ મળશે

સમયગાળોવ્યાજ દર (% માં)
7થી 45 દિવસ2.80
46થી 180 દિવસ3.70
181થી 270 દિવસ4.30
271 દિવસથી 1 વર્ષ4.40
1 વર્ષ5.00
1 વર્ષથી 2 વર્ષ5.45
2વર્ષથી 3 વર્ષ5.50
3 વર્ષથી 10 વર્ષ5.35

HDFCમાં FD કરાવવા પર હવે કેટલું વ્યાજ મળશે​​​​​​​​​​​​​

સમયગાળોવ્યાજ દર (% માં)
7થી 29 દિવસ2.75
30થી 90 દિવસ3.25
91 દિવસથી 6 મહિના3.75
6 મહિનાથી 9 મહિના4.65
9 મહિનાથી 1 વર્ષ4.65
1 વર્ષ5.35
1 વર્ષથી 2 વર્ષ5.35
2 વર્ષથી 3 વર્ષ5.50
3 વર્ષથી 5 વર્ષ5.70
5 વર્ષથી 10 વર્ષ5.75

FDમાંથી મળતા વ્યાજ પર પણ ટેક્સ આપવો પડે છે
જો એક નાણાકીય વર્ષમાં બેંક FD પર મળતું વ્યાજ 40 હજાર રૂપિયાથી ઓછું છે તો તેના પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. આ લિમિટ 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે છે. તેમજ 60 વર્ષથી વધુની વય, એટલે કે સિનિયર સિટીઝનની FDમાંથી 50 હજાર રૂપિયા સુધી આવક ટેક્સ ફ્રી થઈ જાય છે. તેનાથી વધુ આવક થવા પર 10% TDS કાપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...