તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Apprentice Recruitment 2021: 83 Vacancies For Health Inspector And SME Operators, NLC Limited Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:NLC ઈન્ડિયા લિમિટેડે હેલ્થ ઈન્સપેક્ટર સહિત અલગ-અલગ જગ્યા પર ભરતી કરશે, 14 જૂન સુધી એપ્લિકેશન પ્રોસેસ ચાલુ રહેશે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 10, 12 પાસ હોવા જોઈએ
  • જગ્યા માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે થશે

NLC ઇન્ડિયા લિમિટેડ (NLC)એ હેલ્થ ઇન્સ્પેક્ટર અને SME ઓપરેટરની જગ્યા પર ભરતી માટે અરજી માગી છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 2 જૂનથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ વેબસાઈટ nlcindia.com દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 83 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

લાયકાત
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 10, 12 પાસ હોવા જોઈએ.

ઉંમર
હેલ્થ ઇન્સ્પેક્ટરની જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. SME ઓપરેટરની જગ્યા માટે 63 વર્ષ ઉંમર નક્કી કરી છે.

મહત્ત્વની તારીખ
ઓનલાઈન પ્રોસેસ શરુ થયાની તારીખ: 2 જૂન
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 14 જૂન

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે થશે.

સેલરી
આ જગ્યા પર સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 38 હજાર રૂપિયાની સેલરી આપવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક કેન્ડિડેટ્સ 14 જૂન સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.