તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Apprentice Recruitment 2021: 337 Vacancies For Apprentice Posts, Southern Railway Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:દક્ષિણ રેલવેએ એપ્રેન્ટિસની 3378 જગ્યા માટે ભરતી બહાર પાડી, 30 જૂન સુધી એપ્લિકેશન પ્રોસેસ ચાલુ રહેશે

22 દિવસ પહેલા
  • આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 10 પાસ હોવા જોઈએ
  • અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 15થી 24 વર્ષ હોવી જોઈએ

દક્ષિણ રેલવેએ ધોરણ 10 પાસ કેન્ડિડેટ્સ માટે બંપર ભરતી બહાર પાડી છે. રેલવેએ નોટિફિકેશન જાહેર કરીને અલગ-અલગ ડિવિઝનમાં એક્ટ એપ્રેન્ટિસ પદ માટે અરજી માગી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 3378 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ માટે એપ્લિકેશન પ્રોસેસ 1 જૂનથી ચાલુ થઈ ગઈ છે, આ પ્રોસેસ 30 જૂન સુધી ચાલુ રહેશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ વેબસાઈટ sr.indianrailways.gov.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 10 પાસ હોવા જોઈએ. આ ઉપરાંત તેમની પાસે ITI સર્ટિફિકેટ પણ હોવું જોઈએ.

જગ્યાની સંખ્યા- 3378

જગ્યાસંખ્યા
કેરેજ વર્ક936

ગોલ્ડન રોક વર્કશોપ

756
સિગ્નલ એન્ડ ટેલીકોમ વર્કશોપ1686

ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 15થી 24 વર્ષ હોવી જોઈએ. રિઝર્વ કેટેગરીનાં કેન્ડિડેટ્સને નિયમ પ્રમાણે છૂટ આપવામાં આવશે.

એપ્લિકેશન ફી
જનરલ અને OBC કેટેગરી: 100 રૂપિયા
SC/ST/PwBD /મહિલા: કોઈ ફી નથી

મહત્ત્વની તારીખો
એપ્લિકેશન પ્રોસેસ શરુ થયાની તારીખ: 1 જૂન
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 30 જૂન

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 30 જૂન સુધી ઓનલાઈન મોડમાં અરજી કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

અન્ય સમાચારો પણ છે...