તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Apprentice Recruitment 2021: 1086 Vacancies For Security Guards, Eastern Coalfields Limited Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિમિટેડે ધોરણ 7 પાસ માટે ભરતી બહાર પાડી, 1086 જગ્યા માટે 15 જૂન સુધીમાં અપ્લાય કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ જગ્યા માટે પુરુષ કેન્ડિડેટ્સ જ અપ્લાય કરી શકે છે
  • એપ્લિકેશન ફોર્મ ભર્યા પહેલાં ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરો

ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિમિટેડ (ECL)એ સિક્યોરિટી ગાર્ડ(T)ની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે પુરુષ કેન્ડિડેટ્સ 15 જૂન સુધી અપ્લાય કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 1086 જગ્યા પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ છેલ્લી તારીખ પહેલાં અપ્લાય કરી શકે છે.

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 7 પાસ હોવા જોઈએ, આ જગ્યા માટે માત્ર મેલ કેન્ડિડેટ્સ જ અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

પદની સંખ્યા: 1086

પદસંખ્યા
જનરલ842
અનુસુચિત163
ST81

મહત્ત્વની તારીખ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 15 જૂન 2021

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે એપ્લિકેશન ફોર્મ ભરીને સંબંધિત ક્ષેત્ર, કાર્યશાળામાં HOD કે સીનિયર મેનેજરને જમા કરી શકે છે.