તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Amit Shah's False Tweet Goes Viral With Statement To Shut Down Internet Services In Jammu And Kashmir And Ladakh, Home Ministry Calls It Fake

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેક vs ફેક્ટ:જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાના નિવેદન સાથે અમિત શાહની ખોટી ટ્વીટ વાઈરલ, ગૃહમંત્રાલયે તેને ફેક ગણાવી છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

શું વાઈરલઃ ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી હોવાનું જણાવીને એક સ્ક્રીનશોર્ટ શેર કરવામાં આવી રહ્યો છે. આ ટ્વીટમાં લખ્યું છે  જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી રહી છે. 

સોશિયલ મીડિયા પર આ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે

વાઈરલ ટ્વીટ

ફેક્ટ ચેકની તપાસ

  • વાઈરલ ટ્વીટમાં તારીખ 21 જૂન 2020 લખેલી છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહના ટ્વિટર હેન્ડલ પર આવી કોઈ ટ્વીટ નથી. ગૃહમંત્રીના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ Office of Amit Shah પર પણ આ તારીખે કોઈ ટ્વિટ કરવામાં નથી આવી.
  • ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કરીને વાઈરલ થઈ રહેલો સ્ક્રીનશોર્ટ ખોટો હોવાનું જણાવ્યું છે.

નિષ્કર્ષઃ સોશિયલ મીડિયા પર ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જણાવીને વાઈરલ કરવામાં આવેલો સ્ક્રીનશોર્ટ નકલી છે. તાજેતરના દિવસોમાં ગૃહમંત્રીએ જમ્મુ કશ્મીર અને લદ્દાખમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ રાખવાનું કોઈ નિવેદન આપ્યું નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser