- Gujarati News
- Utility
- Along With Developing Skills In Graphic Design, Web Development And Business Research, These Internships Will Give The Opportunity For Monthly Earning
ઈન્ટર્નશિપ ફ્રોમ હોમ:ઘરે બેઠા ગ્રાફિક ડિઝાઈન, વેબ ડેવલપમેન્ટ અને બિઝનેસ રિસર્ચ શીખી મહિને 25 હજાર રૂપિયા સુધીની કમાણી કરો
દેશમાં વધતા જતા કોરોનાના કહેરને રોકવા શાળા-કોલેજો હાલ બંધ છે. કોરોનાને લીધે આ વર્ષે નવું સત્ર સમય પર શરુ નહિ થાય. આ દરમિયાન ઘણા દિવસોથી ઘરમાં કંટાળેલા વિદ્યાર્થીઓ માટે ફ્રી ટાઈમ કેવી રીતે પસાર કરવો તે એક પ્રશ્ન બની ગયો છે. જો કે, ઓગસ્ટ મહિનામાં ઈન્ટર્નશિપની ઘણી નવી તક છે, જેમાં તમે સમયનો સદુપયોગ કરીને નવી સ્કિલ્સ ડેવલપ કરી શકો છો.
આ ઇન્ટર્નશિપની મદદથી સ્કિલ ડેવલપમેન્ટની સાથે તમે કમાણી પણ કરી શકો છો. અહિ અલગ-અલગ ઇન્ટર્નશિપની જાણકારી સાથે લિંક પણ આપી છે, જેની પર ક્લિક કરીને તમે અપ્લાય કરી શકો છો.
વોઈસ ઓવર(ઇંગ્લિશ)
- કંપની-મૂન મર્ચન્ટ ડિજિટલ કંપની
- ક્યાં-વર્ક ફ્રોમ હોમ
- સ્ટાઇપેન્ડ- દર મહિને 3,000 રૂપિયા
- અહીં અરજી કરો - internshala.com/i/4685748
- અપ્લાય કરવાની છેલ્લી તારીખ - 15 ઓગસ્ટ 2020
માર્કેટ રિસર્ચ
- કંપની-ગિગ ઈન્ડિયા
- ક્યાં-વર્ક ફ્રોમ હોમ
- સ્ટાઇપેન્ડ- દર મહિને 20,000 રૂપિયા
- અહીં અરજી કરો - internshala.com/i/4685749
- અપ્લાય કરવાની છેલ્લી તારીખ - 15 ઓગસ્ટ 2020
ડિજિટલ માર્કેટિંગ
- કંપની-હાર્કિન ગ્લોબલ સોલ્યુશન્સ
- ક્યાં-વર્ક ફ્રોમ હોમ
- સ્ટાઇપેન્ડ- દર મહિને 5,000 રૂપિયા
- અહીં અરજી કરો - internshala.com/i/4685750
- અપ્લાય કરવાની છેલ્લી તારીખ - 15 ઓગસ્ટ 2020
મોબાઈલ એપ ડેવલપમેન્ટ
- કંપની-લેટઅઝગોટુ
- ક્યાં-વર્ક ફ્રોમ હોમ
- સ્ટાઇપેન્ડ- દર મહિને 10,000 રૂપિયા
- અહીં અરજી કરો - internshala.com/i/4685751
- અપ્લાય કરવાની છેલ્લી તારીખ - 15 ઓગસ્ટ 2020
કન્ટેન્ટ રાઈટિંગ
- કંપની-જૂનટ્રેક્સ સોલ્યુશન્સ
- ક્યાં-વર્ક ફ્રોમ હોમ
- સ્ટાઇપેન્ડ- દર મહિને 6,000 રૂપિયા
- અહીં અરજી કરો - internshala.com/i/4685752
- અપ્લાય કરવાની છેલ્લી તારીખ - 15 ઓગસ્ટ 2020
ઓપરેશન્સ
- કંપની-પરોકમાર્ટ
- ક્યાં-વર્ક ફ્રોમ હોમ
- સ્ટાઇપેન્ડ- દર મહિને 5,000 રૂપિયા
- અહીં અરજી કરો - internshala.com/i/4685753
- અપ્લાય કરવાની છેલ્લી તારીખ - 15 ઓગસ્ટ 2020
બિઝનેસ રિસર્ચ
- કંપની-ટોરે કેપિટલ
- ક્યાં-વર્ક ફ્રોમ હોમ
- સ્ટાઇપેન્ડ- દર મહિને 15,000-25,000 રૂપિયા
- અહીં અરજી કરો - internshala.com/i/4685754
- અપ્લાય કરવાની છેલ્લી તારીખ - 15 ઓગસ્ટ 2020
ગ્રાફિક ડિઝાઈન
- કંપની-ફ્યુચરિસ્ટિક લેબ્સ
- ક્યાં-વર્ક ફ્રોમ હોમ
- સ્ટાઇપેન્ડ- દર મહિને 8,000-12,000 રૂપિયા
- અહીં અરજી કરો - internshala.com/i/4685755
- અપ્લાય કરવાની છેલ્લી તારીખ - 15 ઓગસ્ટ 2020
વેબ ડેવલપમેન્ટ
- કંપની-ધ વિપનન કંપની
- ક્યાં-વર્ક ફ્રોમ હોમ
- સ્ટાઇપેન્ડ- દર મહિને 5,000-8,000 રૂપિયા
- અહીં અરજી કરો - internshala.com/i/4685756
- અપ્લાય કરવાની છેલ્લી તારીખ - 15 ઓગસ્ટ 2020
સોશિયલ મીડિયા માર્કેટિંગ
- કંપની-આઈબીસિ ઇન્ફોમીડિયા
- ક્યાં-વર્ક ફ્રોમ હોમ
- સ્ટાઇપેન્ડ- દર મહિને 10,000 રૂપિયા
- અહીં અરજી કરો - internshala.com/i/4685757
- અપ્લાય કરવાની છેલ્લી તારીખ - 15 ઓગસ્ટ 2020