તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • AIIMS Recruitment 2021: 90 Vacancies For Senior Resident Posts, All India Institute Of Medical Sciences Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:AIIMS ભુવનેશ્વર સીનિયર રેસિડન્ટની 90 જગ્યા પર ભરતી કરશે, 18 મેથી એપ્લિકેશન પ્રોસેસ શરુ થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ જગ્યા પર અપ્લાય કરનારાની ઉંમર 45 વર્ષથી વધારે ના હોવી જોઈએ
  • કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), ભુવનેશ્વરે સીનિયર રેસિડન્ટની જગ્યા માટે અરજી માગી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 90 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 18 મેથી શરુ થશે અને તે 7 જૂન સુધી ચાલશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ એમ્સની ઓફિશિયલ વેબસાઈટ aiimsbhubaneswar.nic.in પર અપ્લાય કરી શકે છે.

લાયકાત
અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે MCI/ઈન્સ્ટિટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ દ્વારા માન્ય સંસ્થામાં મેડિકલમાં પીજી ડિગ્રી હોવી જોઈએ.

ઉંમર
આ જગ્યા પર અપ્લાય કરનારાની ઉંમર 45 વર્ષથી વધારે ના હોવી જોઈએ.

સિલેક્શન પ્રોસેસ
કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન પ્રોસેસ
જનરલ, OBC: 1500 રૂપિયા
SC/ST/EWS: 1200 રૂપિયા
PWBD: કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો
આ જગ્યા પર અરજી કરવા ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ ઈન્સ્ટિટ્યુટની ઓફિશિયલ વેબસાઈટ www.aiimsbhubaneswar.nic.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.