તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • AIIMS GROUP A Recruitment 2021: 86 Vacancies For GROUP A Posts, All India Institute Of Medical Sciences Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:AIIMS જોધપુરમાં ગ્રુપ-Aની 86 જગ્યા પર ભરતી માટે અપ્લાય કરો, 16 મે સુધી પ્રોસેસ ચાલુ રહેશે

3 મહિનો પહેલા
  • અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે MD/MS અથવા અન્ય કોઈ સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ
  • ઉમેદવારની ઉંમર 50થી 58 વર્ષ સુધીની હોવી જોઈએ

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) જોધપુરે ગ્રુપ-Aની 86 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 17 એપ્રિલથી ચાલુ થઇ ગઈ છે. અપ્લાય કરવાની છેલ્લી તારીખ 16 મે છે.

લાયકાત
અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે MD/MS અથવા અન્ય કોઈ સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ. પોસ્ટ પ્રમાણે લાયકાત જોવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

જગ્યા- 86

જગ્યાસંખ્યા
પ્રોફેસર32
એડિશનલ પ્રોફેસર10
એસોસિએટ પ્રોફેસર30
આસિસ્ટન્ટ પ્રોફેસર14

ઉંમર
ઉમેદવારની ઉંમર 50થી 58 વર્ષ સુધીની હોવી જોઈએ. જો કે, રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ્સને નિયમ પ્રમાણે છૂટ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ:17 એપ્રિલ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 16 મે

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ AIIMS જોધપુરની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અપ્લાય કરી શકે છે.