તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • After Axis Bank, Kotak Mahindra Also Changed The Interest Rate On Fixed Deposits

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેંકિંગ:એક્સિસ બેંક બાદ કોટક મહિન્દ્રાએ પણ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં ફેરફાર કર્યો, જાણો હવે FD પર કેટલું વ્યાજ મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોટક મહિન્દ્રા બેંકે ફિક્સ ડિપોઝિટ (FD) પર વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. બેંક 2.50%થી લઈને 5.30% સુધી વ્યાજ આપી રહી છે. અગાઉ એક્સિસ બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મળતા વ્યાજ દરમાં ફેરફાર કર્યો હતો. અહીં જુઓ હવે તમને FD પર કેટલું વ્યાજ મળશે.

હવે કેટલું વ્યાજ મળશે

સમયગાળોનવા વ્યાજ દર (% માં)
7થી 30 દિવસ2.50
31થી 90 દિવસ2.75
91થી 179 દિવસ3.25
180થી 364 દિવસ4.40
365 દિવસથી 389 દિવસ4.50
390 દિવસ (12 મહિના 25 દિવસ)4.90
23 મહિનાથી 3 વર્ષ5.00
3 વર્ષ અને તેથી વધુ પરંતુ 4 વર્ષથી ઓછો5.10
4 વર્ષ અને તેથી વધુ પરંતુ 5 વર્ષથી ઓછો5.25
5 વર્ષથી 10 વર્ષ5.30

એક્સિ બેંક FD પર કેટલું વ્યાજ આપી રહી છે

સમયગાળોનવા વ્યાજ દર (% માં)જૂના વ્યાજ દર (% માં)
7 દિવસથી 29 દિવસ2.502.50
30 દિવસથી 90 દિવસ3.003.00
3થી 6 મહિના3.503.50
6થી 11 મહિના 25 દિવસ4.404.40
11 મહિના 25 દિવસથી 1 વર્ષ 5 દિવસ5.155.15
1 વર્ષ 5 દિવસથી 18 મહિના5.105.10
18 મહિનાથી 2 વર્ષ5.255.10
2 વર્ષથી 5 વર્ષ5.405.40
5 વર્ષથી 10 વર્ષ5.755.50

છેલ્લા 10 વર્ષમાં 9માંથી 6 ટકા કરતા પણ નીચલા સ્તરે વ્યાજ દર
2011માં દેશની સૌથી મોટી બેંક SBI ફિક્સ્ડ ડિપોઝિટ પર મહત્તમ 9.25% સુધી વ્યાજ આપી રહી હતી. જે હવે 5.40 પર આવી ગયું છે. તે સિવાય દેશની મોટાભાગની મોટી બેંક FD પર મહત્તમ 5થી 6% સુધી વ્યાજ ઓફર કરી રહી છે.

FDથી વધુ વ્યાજ મેળવવા માટે શું કરવું?
આ સવાલના જવાબમાં પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ અને ઓપ્ટિમા મની મેનેજર્સના ફાઉન્ડર અને CEO પંકજ મઠપાલ કહે છે કે, જો તમે કોઈ એવી જગ્યાએ રોકાણ કરવા માગો છો જ્યાં તમને FD કરતાં વધારે પૈસા મળે અને તમારા પૈસા પણ સુરક્ષિત રહે તો તમે પોસ્ટ ઓફિસની સ્કિમ અથવા પબ્લિક સેક્ટર બોન્ડમાં રોકાણ કરી શકો છો.

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળી રહ્યું છે FD કરતા વધારે વ્યાજ

સ્કીમવ્યાજ દર (%)
સુકન્યા સમૃદ્ધિ યોજના7.60
સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ7.40
PPF7.10
કિસાન વિકાસ પત્ર6.90
નેશનલ સર્ટિફિકેટ સ્કીમ6.80
ટાઈમ ડિપોઝિટ6.70
મંથલી ઈન્કમ સ્કીમ6.60

​​​​​​​

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો