• Gujarati News
  • Utility
  • Adulteration In Wheat, Market And Pulses Can Lead To Serious Diseases, Recognize Adulteration In These Ways

હેલ્થ અલર્ટ:ભેળસેળવાળા ઘઉં, બાજરી અને દાળનાં સેવનથી તમને કેન્સર થઈ શકે છે, આ રીતે તેની ઓળખ કરો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખાદ્ય પદાર્થમાં બિનજરૂરી અને નુકસાનદાયક વસ્તુઓ ઉમેરવાથી તે ભેળસેળવાળી બની જાય છે. વેપારીઓ નફો કમાવવા માટે ભેળસેળ કરતા હોય છે. મસાલામાં તો ભેળસેળ સામાન્ય બની છે, પરંતુ શું તમે જાણો છો કે ઘઉં, બાજરી અને દાળમાં પણ ભેળસેળ થઈ શકે છે. આવી ભેળસેળયુકત દાળ ખાવાથી ગંભીર બીમારી થઈ શકે છે.

FASSAI (ફૂડ એન્ડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ આખા અનાજમાં થતી ભેળસેળ ઓળખવાની રીત જણાવી છે. આવો જાણીએ...