તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Admit Card For Indian Forest Service Main Examination Announced, Examination Will Be Held From 28th February To 07th March

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UPSC IFS 2021:ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ મુખ્ય પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર, 28 ફેબ્રુઆરીથી 07 માર્ચ દરમિયાન પરીક્ષા લેવામાં આવશે

23 દિવસ પહેલા
 • કૉપી લિંક

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ મુખ્ય પરીક્ષા 2021 માટે એડમિટ કાર્ડ જાહેર કરી દીધા છે. પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારો UPSCની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in દ્વારા ઉલ્લેખિત ફોર્મેટમાં એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે, ઉમેદવારોએ ધ્યાન રાખવું કે ઓફિશિયલ વેબસાઈટ પર એડમિટ કાર્ડ 7 માર્ચ 2021 સુધી ઉપલબ્ધ રહેશે.

28 ફેબ્રુઆરીએ શરૂ થશે એક્ઝામ
પ્રી- પરીક્ષા પાસ કરી ચૂકેલા ઉમેદવારો IFS મુખ્ય પરીક્ષાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ મેઈન એક્ઝામ 28 ફેબ્રુઆરી 2017 માર્ચની વચ્ચે લેવામાં આવશે. પહેલા સેશનની પરીક્ષા સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગે અને બીજા સેશનની પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી હશે.

આ રીતે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ

 • સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ પર upsc.gov.in જવું.
 • અહીં હોમપેજ પર ‘What’s New’ સેક્શનમાં UPSC IFS મેઈન ઈ-એડમિટ કાર્ટની લિંક પર ક્લિક કરો.
 • નવું પેજ ઓપન થશે અહીં આપવામાં આવેલી ગાઈડલાઈન ધ્યાનથી વાંચવી
 • હવે માગવામાં આવેલી જાણકારી યોગ્ય રીતે અને સાવધાનીથી ભરવી.
 • જાણકારી ભર્યા બાદ સબમિટ પર ક્લિક કરો.
 • મુખ્ય પરીક્ષાનું એડમિટ કાર્ડ કમ્પ્યુટર સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ જશે.
 • એડમિટ કાર્ડ ચેક કરી લો અને તેને ડાઉનલોડ કરીને એક પ્રિન્ટ કાઢી લેવી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો