• Gujarati News
  • Utility
  • AAI Sarkari Naukri | AAI Naukri Manager And Executive Posts Recruitment 2020: 368 Vacancies For Manager And Junior Executive Posts, Airport Authority Of India Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:AAIએ મેનેજર અને જુનિયર એક્ઝિક્યુટિવના કુલ 368 પદો પર ભરતી માટે અરજી મગાવી, 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ www.aai.aeroનાં માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકશે
  • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના આ પદો પર સિલેક્શન પ્રોસેસ ઓનલાઈન એક્ઝામિનેશનનાં માધ્યમથી થશે

AAI (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ મેનેજર અને જુનિયર એક્ઝિક્યુટિવનાં 368 પદો માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજી મગાવી છે. આ પદો પર કામ કરનાર ઈચ્છુક ઉમેદવારો 14 જાન્યુઆરી,2021 સુધી અરજી કરી શકશે. તેના માટે એપ્લિકેશન પ્રોસેસ 15 ડિસેમ્બરથી શરૂ થશે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ www.aai.aeroનાં માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકશે.

પદોની સંખ્યા: 368

શૈક્ષણિક યોગ્યતા
આ પદો પર અરજી કરવા માટે યોગ્યતા પદો પ્રમાણે અલગ અલગ છે. દરેક પદ માટે વિસ્તૃત માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈ શકાશે.

મહત્ત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ15 ડિસેમ્બર, 2020
અરજી કરવાની છેલ્લી તારીખ14 જાન્યુઆરી, 2021

ફી

જનરલ કેટેગરી1000 રૂપિયા
SC, ST અને મહિલા ઉમેદવારો170 રૂપિયા

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યાઓ પર સિલેક્શન પ્રોસેસ ઓનલાઈન એક્ઝામિનેશનનાં માધ્યમથી થશે. સિલેક્ટેડ ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ઈન્ટરવ્યૂ, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ વગેરે માટે જવાનું રહેશે. પોસ્ટની આવશ્યકતા પ્રમાણે આગળની પરીક્ષા યોજાશે.

અન્ય સમાચારો પણ છે...