તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • A Cylinder Of Rs 819 Is Available At Rs 119, With Only 7 Days Left To Avail The Offer.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટીએમની ધમાકેદાર ઓફર:819 રૂપિયાનો સિલિન્ડર 119 રૂપિયામાં મળી રહ્યો છે, ઓફરનો ફાયદો ઉઠાવવા માટે માત્ર 7 દિવસ બાકી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • LPG ગેસ સિલિન્ડર પર 700 રૂપિયાનું કેશબેક મળી રહ્યું છે
  • પેટીએમથી પહેલી વખત સિલિન્ડર બુક કરાવનાર ગ્રાહકોને જ આ ફાયદો મળશે

અત્યારે LPG સિલિન્ડરની કિંમત આસમાને પહોંચી છે. 2021માં સબ્સિડીવાળા સિલિન્ડરની કિંમતમાં અત્યાર સુધીમાં 225 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. જેના કારણે 14.2 કિલોગ્રામવાળો સિલિન્ડર 819 રૂપિયા થઈ ગયો છે. પરંતુ પેટીએમ તમારા માટે ખાસ ઓફર લઈને આવ્યું છે, જેના અંતર્ગત તમે 819 રૂપિયાના સિલિન્ડરને 119 રૂપિયામાં લઈ શકો છો. એટલે કે તમને 700 રૂપિયાનું કેશબેક મળશે. જાણો કેવી રીતે આ ઓફરનો લાભ ઉઠાવવો.

પેટીએમથી LPG સિલિન્ડર બુક કરીને તમે 700 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકો છો. દેશના મોટાભાગના રાજ્યો અને શહેરો જ્યાં LPG સિલિન્ડર સબ્સિડી બાદ 819 રૂપિયા છે, આવી સ્થિતિમાં પેટીએમની ખાસ કેશબેકનો ફાયદો ઉઠાવીને તમે તેને માત્ર 119 રૂપિયામાં ખરીદી શકો છો.

​​​​​​​જાણો કેવી રીતે ઓફરનો લાભ ઉઠાવવો

  • જો તમારા ફોનમાં Paytm App નથી તો પહેલા તેને ડાઉનલોડ કરો.
  • ત્યારબાદ પેટીએમમાં જઈને Show more પર ક્લિક કરવું પડશે.
  • હવે 'recharge and pay bills' પર જવું.
  • હવે 'book a cylinder' ઓપ્શન ઓપન કરો.
  • ભારત ગેસ, HP ગેસ અથવા ઈન્ડેનમાંથી તમારો ગેસ પ્રોવાઈડર પસંદ કરો.
  • રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા તમારો LPG ID દાખલ કરો.
  • ત્યારબાદ તમને પેમેન્ટ ઓપ્શન દેખાશે.
  • હવે પેમેન્ટ કરતા પહેલા ઓફર પર 'FIRSTLPG' પ્રોમો કોડ એન્ટર કરો.

પહેલી વખત પેટીએમથી ગેસ સિલિન્ડર બુક કરાવનાર ગ્રાહકોને ફાયદો મળશે
​​​​​​​
પહેલી વખત પેટીએમથી LPG ગેસ સિલિન્ડર બુક કરાવનાર ગ્રાહકો જ 700 રૂપિયાનું કેશબેક મેળવી શકશે. આ કેશબેકની ઓફર 31 માર્ચ 2021ના રોજ પૂરી થઈ રહી છે. એટલે તમારી પાસે સસ્તો રસોઈ ગેસ સિલિન્ડર ખરીદવા માટે માત્ર 7 દિવસ બાકી છે. બુકિંગના 24 કલાકની અંદર તમને કેશબેકનું સ્ક્રેચ કાર્ડ મળી જશે. આ સ્ક્રેચ કાર્ડનો 7 દિવસની અંદર ઉપયોગ કરવો પડશે.

Amazon Payથી 50 રૂપિયાનું કેશબેક મળશે
તે સિવાય ઈન્ડેન રસોઈ ગેસ ઉપભોક્તા એમેઝોન પે દ્વારા LPG ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવીને 50 રૂપિયાનું કેશબેક મેળવી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો