તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાઓમીની અપકમિંગ પ્રોડક્ટ 16 માર્ચે લોન્ચ થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ રેડમી નોટ 9 સિરીઝના સ્માર્ટફોન પછી ચાઈનીઝ ટેક કંપની શાઓમી નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીનાં ગ્લોબલ વાઇસ પ્રેસિડન્ટ મનુકુમારના ટ્વીટ અનુસાર, 16 માર્ચે કંપની અપકમિંગ પ્રોડક્ટ લોન્ચ કરશે. 

જોકે આ પ્રોડક્ટ કઈ હશે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. પરંતુ કંપનીની ટીઝર મુજબ આ પ્રોડક્ટ વાયરલેસ ચાર્જર હોઈ શકે છે. આ પ્રોડક્ટ વાયરલેસ પાવરબેંક અથવા વાયરલેસ ચાર્જર હોઈ શકે છે. કંપનીએ આ અગાઉ 40 વૉટનાં ફાસ્ટ વાયરલેસ ચાર્જરનું ટીઝર રિલીઝ કર્યું હતું. કંપનીના વાઇસ પ્રેસિડન્ટ Chang Chengએ વીબો સાઈટ પર પોસ્ટ કરી તેને શૉ કેસ કર્યું હતું. આ ચાર્જર 40 મિનિટમાં 100% ચાર્જિંગની ક્ષમતા ધરાવે છે. જોકે આ ચાર્જરની ભારતમાં લોન્ચ થવાની શક્યતા ઓછી છે.  

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો