તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અપકમિંગ:ટૂંક સમયમાં ભારતમાં ‘વિવો Y30’ સ્માર્ટફોન લોન્ચ થશે, 4 રિઅર કેમેરા સેટઅપ અને 5,000mAhની બેટરી મળશે

4 મહિનો પહેલા
 • ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને મીડિયાટેક હીલિયો P35 પ્રોસેસર મળશે
 • 13MPના પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતું 4 રિઅર કેમેરા સેટઅપ મળશે
 • ફોનનાં ડઝલ બ્લૂ અને મૂનસ્ટોન વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થશે
 • ભારતમાં આ ફોન જૂન મહિનામાં લોન્ચ થઈ શકે છે

ચાઈનીઝ ટેક કંપની વિવો ભારતમાં તેના મિડલ રેન્જ સ્માર્ટફોન ‘વિવો Y30’ લોન્ચ કરવાની તૈયારીમાં છે. મલેશિયામાં આ ફોન લોન્ચ થઈ ચૂક્યો છે. મલેશિયામાં 4GB + 128GB વેરિઅન્ટની કિંમત ભારતીય ચલણ પ્રમાણે 15,800 રૂપિયા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જૂન મહિનામાં આ ફોન ભારતમાં લોન્ચ થઈ શકે છે.

‘વિવો Y30’નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન

 • મલેશિયામાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ પ્રમાણે ફોનમાં 6.47 ઈંચની ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 720x1560 પિક્સલ હશે.
 • ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને મીડિયાટેક હીલિયો P35 પ્રોસેસર મળશે.
 • ફોનમાં 13MP +8MP + 2MP + 2MPનું પ્રાઈમરી રિઅર કેમેરા સેટઅપ મળશે.
 • સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે તેમાં 8MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
 • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
 • કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, બ્લુટૂથ, વાઈફાઈ, GPS, USB ટાઈપ સી અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
 • ફોનનાં ડઝલ બ્લૂ અને મૂનસ્ટોન વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
 • જોકે ભારતમાં આ ફોન ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ થશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો