• Gujarati News
  • Utility
  • Gadgets
  • These Apps Will Protect You From Covid And Take Care Of Your Health. Learn The Benefits Of This Category Of Apps From Fitness To Stock Market Investment.

ટેક ગાઈડ:આ એપ્સ કોવિડથી બચાવી તમારાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે, ફિટનેસથી લઈને શેર માર્કેટ ઈન્વેસ્ટમેન્ટથી સુધી આ કેટેગરીની એપ્સના ફાયદા જાણી લો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્ષ ભલે બદલાઈ ગયું હોય પરંતુ કોરોના વાઈરસનો કહેર યથાવત જ છે. નવાં વર્ષમાં કોરોનાનાં નવાં વેરિઅન્ટ ઓમિક્રોનના લીધે ભયાવહ સ્થિતિ છે. ડિજિટલ યુગમાં તમે હવે તમારા કામ ઘરે બેઠા ગણતરની મિનિટમાં કરી શકો છો. એપ્સ ડાઉનલોડ કરી તમે તમારી ફિટનેસનું ધ્યાન રાખી શકો છો, ઘરે દવા મગાવી શકો છો, શૉપિંગ કરી શકો છો અને OTTની મજા માણી શકો છો. આ એપ્સ કઈ છે અને તમારે તે શા માટે ડાઉનલોડ કરવી જોઈએ ગ્રાફિક્સથી સમજો......

નોંધ: તમામ એપનું સ્ટારિંગ 5 સ્ટારમાંથી આપવામાં આવ્યું છે. VWDનો અર્થ વેરિઝ વિથ ડિવાઈસ અર્થાત અલગ અલગ ડિવાઈસ પ્રમાણે સ્ટોરેજ કેપેસિટી એવો થાય છે.