તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • The WhatsApp Feature Will Soon Be Able To Change The Color Of The Chat Box, And Also Get Multiple Device Support.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપકમિંગ ફીચર:વ્હોટ્સએપ યુઝર્સ હવે ટૂંક સમયમાં ચેટ બોક્સનો કલર બદલી શકશે, મલ્ટિપલ ડિવાઈસ સપોર્ટ પણ મળશે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપની વોઈસ મેસેજ પ્લેબેક સ્પીડ કન્ટ્રોલ ફીચરનું ટેસ્ટિંગ પણ કરી રહી છે
  • મલ્ટિપલ ડિવાઈસ સપોર્ટ ફીચર લોન્ચ થયાં બાદ યુઝર્સ એક સાથે 4 ડિવાઈસમાં એક જ વ્હોટ્સએપ અકાઉન્ટનો ઉપયોગ કરી શકશે

હવે વ્હોટ્સએપ યુઝર્સ એપની અંદર કલર બદલી શકશે. કંપની ટૂંક સમયમાં નવું ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. વ્હોટ્સએપના સમાચારો ટ્રેક કરતી વેબસાઈટ wainfobetaએ ટ્વીટ કરી આ અપકમિંગ ફીચરની માહિતી આપી છે.

આ ફીચરની મદદથી યુઝર્સ ચેટ બોક્સમાં કલર બદલી શકશે. હાલ તેનો કલર ગ્રીન છે. જોકે આ ફીચર વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

વોઈસ મેસેજ પ્લેબેક સ્પીડ કન્ટ્રોલ

  • આ સિવાય પણ વ્હોટ્સએપ અનેક અપકમિંગ ફીચર પર કામ કરી રહી છે. તેમાં ઓડિયો મેસેજની પ્લેબેક સ્પીડ ચેન્જ કરવાનું ફીચર સામેલ છે. આ ફીચરનું ટેસ્ટિંગ હાલ કેટલાક iOS યુઝર્સ પર ચાલી રહ્યું છે.
  • આ ફીચર 2.21.60.11 વર્ઝનમાં લોન્ચ કરવામાં આવશે. તેમાં વોઈસ નોટ્સમાં 3 સ્પીડ લેવલ્સના ઓપ્શન મળશે. તેમાં 1.0x, 1.5x and 2.0xનાં ઓપ્શન હશે.

મલ્ટિપલ ડિવાઈસ સપોર્ટ
રિપોર્ટ પ્રમાણે, આ ફીચરનું ટેસ્ટિંગ બીટા વર્ઝનમાં કરવામાં આવી રહ્યું છે. તેને ટૂંક સમયમાં રોલ આઉટ કરવામાં આવી શકે છે. વ્હોટ્સએપ મલ્ટિ ડિવાઈસ સપોર્ટ ફીચરનાં માધ્યમથી યુઝર્સ એક વ્હોટ્સએપ અકાઉન્ટને એક જ સમયે 4 ડિવાઈસમાં ચલાવી શકે છે. હાલ એક અકાઉન્ટનો ઉપયોગ માત્ર એક જ ડિવાઈસમાં થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો