તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચાઈનીઝ ટેક કંપની વન પ્લસ 8 સિરીઝનાં સ્માર્ટફોનનું ભારતમાં વેચાણ 29મેથી શરૂ થશે. કંપનીએ ભારતમાં સૌ પ્રથમ આ સિરીઝ લોન્ચ કરી હતી પરંતુ લોકડાઉનને લીધે તેનું વેચાણ શરૂ થયું ન હતું. હવે સરકાર દ્વારા ઈ કોમર્સ સાઈટને છૂટછાટ મળતાં અન્ય ટેક કંપનીઓની જેમ વન પ્લસે પણ સેલની શરૂઆત કરશે. એમેઝોન પર પહેલાંથી જ તેનું પ્રિબુકિંગ શરૂ થયું છે. વન પ્લસ રેડ ક્લબ મેમ્બર્સ માટે 29મેથી સેલ શરૂ થશે. આ સેલમાં 1 વર્ષની વધારાની વોરન્ટી અને બેટરી રિપ્લેસમેન્ટ પર 50%નું ડિસ્કાઉન્ટ મળશે.
ઓફર અને સેલ
ભારતમાં કિંમત અને વેરિઅન્ટ
‘વન પ્લસ 8’
6GB + 128GB: 41,999 રૂપિયા
8GB + 128GB: 44,999 રૂપિયા
12GB+ 256GB: 49,999 રૂપિયા
‘વન પ્લસ 8’ પ્રો
8GB + 128GB: 54,999 રૂપિયા
12GB + 256GB: 59,999 રૂપિયા
‘વન પ્લસ 8’ સિરીઝનાં બેઝિક ફીચર્સ
‘વન પ્લસ 8’નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ | 6.55 ઈંચ |
ડિસ્પ્લે ટાઈપ | ફુલ HD+ (1080x2400 પિક્સલ) AMOLED |
OS | OxygenOS વિથ એન્ડ્રોઈડ10 |
પ્રોસેસર | ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 |
રિઅર કેમેરા | 48MP (પ્રાઈમરી કેમેરા)+ 16MP (ટેરિટરી સેન્સર)+ 2MP (મેક્રો લેન્સ) |
ફ્રન્ટ કેમેરા | 16MP |
રેમ | 6GB/8GB/12GB |
સ્ટોરેજ | 128GB/256GB |
બેટરી | 4,300mAh વિથ વ્રેપ ચાર્જ 30T |
વજન | 180 ગ્રામ |
‘વન પ્લસ 8 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લેસાઈઝ | 6.78 ઈંચ |
ડિસ્પ્લેટાઈપ | QHD+ (1440x3168 પિક્સલ) વિથ 3D કોર્નિંગ ગોરિલા ગ્લાસ |
OS | OxygenOS વિથ એન્ડ્રોઈડ10 |
પ્રોસેસર | ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 |
રિઅર કેમેરા | 48MP (Sony IMX689 સેન્સર)+ 48MP (ટેરિટરી વાઈડ એંગલ લેન્સ) + 8MP (ટેલિફોટો લેન્સ) + 5MP |
ફ્રન્ટ કેમેરા | 16MP |
રેમ | 8GB/12GB |
સ્ટોરેજ | 128GB/256GB |
બેટરી | 4,510mAh વિથ વ્રેપ ચાર્જ 30T અને રિવર્સ ચાર્જિંગ |
વજન | 199 ગ્રામ |
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.