તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Smartphones And TVs Will Be Available For Rs 1 At The Mi Fan Fest 2021 Sale, With Discounts Of Up To Rs 12,000 On Audio Devices.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલ:Mi Fan Fest 2021 સેલમાં 1 રૂપિયામાં સ્માર્ટફોન અને ટીવી ખરીદી શકાશે, ઓડિયો ડિવાઈસ પર 12,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સેલ 8 એપ્રિલથી શરૂ થશે અને 13 એપ્રિલ સુધી ચાલશે
  • Mi એર પ્યોરિફાયર 3 અને સ્માર્ટફોન્સની ખરીદી પર 4499 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે

શાઓમીએ તેની વેબસાઈટ અને Mi સ્ટોર પર Mi Fan Fest 2021 સેલની જાહેરાત કરી છે. આ સેલ આવતીકાલે 8 એપ્રિલથી શરૂ થશે અને 13 એપ્રિલ સુધી ચાલશે. સેલમાં સ્માર્ટ ટીવી, ,સ્માર્ટફોન, લેપટોપ અને એક્સેસરીઝની ખરીદી કરી શકાશે. આ સેલમાં પોપ્યુલર 1 રૂપિયાનો ફ્લેશ સેલ પણ છે. તે સેલ દરમિયાન દરરોજ બપોરે 4 વાગ્યે યોજાશે. તેમાં Mi 10i, Mi TV 4A 32 હોરિઝન એડિશન, રેડમી 9 પાવર, Mi Neckbandનો લાભ ઉઠાવી શકાશે.

આ ઓફર અને ડિસ્કાઉન્ટ મળશે

  • આ સેલમાં સ્માર્ટફોન્સ, લેપટોપ અને ઓડિયો ડિવાઈસ પર 12,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. Mi એર પ્યોરિફાયર 3 અને સ્માર્ટફોન્સની ખરીદી પર 4499 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
  • સેલમાં Mi નોટબુક હોરિઝન 14 પર 13 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. Mi 10T પ્રો સ્માર્ટફોન પર 13 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
સેલમાં હોરિઝન એડિશન પર 13 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે
સેલમાં હોરિઝન એડિશન પર 13 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે
  • રેડમી નોટ 9 પર 8000 રૂપિયાનું અને Mi ટીવી 4A 43 ઈંચનાં ટીવી પર 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ રેડમી ઈયરબડ્સ Sની ખરીદી 1100 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે કરી શકાશે. રેેડમી નોટ 9 પર 8000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે
  • આ સિવાય HDFC, એક્સિસ બેંક અને ICICI બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર પણ વિવિધ ઓફર્સ મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો