તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ પોતાના નવા ફોલ્ડેબલ સ્માર્ટફોનને લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની આ વર્ષે જૂન મહિના પછી ‘ગેલેક્સી Z ફ્લિપ 3’ અને ‘ગેલેક્સી Z ફોલ્ડ 3’ સ્માર્ટફોન ગ્લોબલી લોન્ચ કરી શકે છે. કંપની તેનું ડેબ્યુ જુલાઈમાં કરી શકે છે.
ટેક ટિપ્સ્ટર આઈસ યુનિવર્સના ટ્વીટ પર બેઝ્ડ એક રિપોર્ટ અનુસાર, S પેન સપોર્ટ સાથે ગેલેક્સી Z ફોલ્ડ 3 અને ‘ગેલેક્સી Z ફ્લિપ 3’ને લોન્ચ કરવામાં સેમસંગને 5 મહિનાનો સમય લાગશે. સેમમોબાઈલના એક જૂના રિપોર્ટ પ્રમાણે, ‘ગેલેક્સી Z ફ્લિપ 3’ એક ફુલ ફ્લેગશિપ સ્માર્ટફોન નહિ હોય બલકે તે એક બજેટ ફ્લેગશિપ ડિવાઈસ તરીકે લોન્ચ થશે.
‘ગેલેક્સી Z ફોલ્ડ 3’માં 7.55 ઈંચની ઈન્ટર્નલ ડિસ્પ્લે
‘ગેલેક્સી Z ફોલ્ડ 3’માં 7.55 ઈંચની ઈન્ટર્નલ ડિસ્પ્લે અને 6.21 ઈંચની કવર ડિસ્પ્લે મળી શકે છે. ‘ગેલેક્સી Z ફોલ્ડ 3’ની કિંમત ગેલેક્સી ફોલ્ડ 2 જેટલી જ હોઈ શકે છે. કંપનીએ સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 2ને મોટા ભાગના માર્કેટમાં $2,000 (આશરે 1.45 લાખ રૂપિયા)ની કિંમત સાથે લોન્ચ કર્યો હતો. ‘ગેલેક્સી Z ફોલ્ડ 3’ની કિંમત પણ આટલી જ હોઈ શકે છે.
‘ગેલેક્સી Z ફ્લિપ 3’માં 6.7 ઈંચની ફોલ્ડેબલ સ્ક્રીન
‘ગેલેક્સી Z ફ્લિપ 3’માં 120Hzના રિફ્રેશ રેટ સાથે 6.7 ઈંચની ફોલ્ડેબલ સ્ક્રીન મળી શકે છે. આ સિવાય તેમાં પાતળી બેઝલ્સ અને નાના પંચ હોલ મળી શકે છે. ફોનમાં 3900mAhની બેટરી મળી શકે છે.
ગેલેક્સી Z ફોલ્ડ લાઈટ પણ લોન્ચ થઈ શકે છે
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.