તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ લોન્ચ:સેમસંગે F સિરીઝના 2 સ્માર્ટફોન્સ લોન્ચ કર્યાં, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ ડિટેલ

14 દિવસ પહેલા
  • ગેલેક્સી F12માં ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ અને ગેલેક્સી F02sમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે
  • ગેલેક્સી F02sની ખરીદી 9 એપ્રિલથી અને ગેલેક્સી F12ની ખરીદી 12 એપ્રિલથી કરી શકાશે

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે આજે ભારતમાં F સિરીઝના 2 સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા છે. તેમાં ગેલેક્સી F02s અને ગેલેક્સી F12 સામેલ છે. ગેલેક્સી F12માં ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ અને ગેલેક્સી F02sમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે.

કિંમત અને ઉપલબ્ધતા

  • ગેલેક્સી F02sનાં 3GB+32GB વેરિઅન્ટની કિંમત 8,999 રૂપિયા અને 4GB+64GB વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે. તેનાં ડાયમંડ બ્લેક, ડાયમંડ બ્લૂ અને ડાયમંડ વ્હાઈટ કલર વેરિઅન્ટ અવેલેબલ છે.
  • ગેલેક્સી F12નાં 4GB+64GB વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા અને 4GB+128GB વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે. ફોનનાં બ્લેક, ગ્રીન અને બ્લૂ કલર વેરિઅન્ટ અવેલેબલ છે.
  • ગેલેક્સી F02sની ખરીદી 9 એપ્રિલે અને ગેલેક્સી F12ની ખરીદી 12 એપ્રિલથી ફ્લિપકાર્ટ સહિના પ્લેટફોર્મ પરથી કરી શકાશે.

સેમસંગ ગેલેક્સી F12નાં બેઝિક સ્પેસિફિકેશન્સ

ડિસ્પ્લે સાઈઝ6.5 ઈંચ
ડિસ્પ્લે ટાઈપHD+ ઈન્ફિનિટી-V
OSએન્ડ્રોઈડ 11 બેઝ્ડ OneUI 3.1
પ્રોસેસરએક્સીનોસ 850
રિઅર કેમેરા48MP+5MP+2MP+2MP
ફ્રન્ટ કેમેરા8MP
રેમ ​​​​​​​4GB
સ્ટોરેજ ​​​​​​​64GB/128GB

બેટરી

6000mAh વિથ 16 વૉટ ફાસ્ટ ચાર્જિંગ

સેમસંગ ગેલેક્સી F02sનાં બેઝિક સ્પેસિફિકેશન્સ

ડિસ્પ્લે સાઈઝ ​​​​​​​6.5 ઈંચ
ડિસ્પ્લે ટાઈપHD+ ઈન્ફિનિટી-V
OSએન્ડ્રોઈડ 10 બેઝ્ડ OneUI
પ્રોસેસરક્વૉલકોમ સ્નેપડ્રેગન 450
રિઅર કેમેરા ​​​​​​​13MP+2MP+2MP
ફ્રન્ટ કેમેરા ​​​​​​​5MP
રેમ ​​​​​​​3GB/4GB
સ્ટોરેજ ​​​​​​​64GB
બેટરી ​​​​​​​5000mAh વિથ 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ​​​​​​​

​​​​​​​

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો