• Gujarati News
  • Utility
  • Gadgets
  • Samsung 'Galaxy S20 FE 5G' Is ₹ 13,009 Cheaper On Amazon Than Flipkart, Find Out Which Smartphone Will Be Cheaper On Which Platform

બેસ્ટ ડીલ:સેમસંગ 'ગેલેક્સી S20 FE 5G' ફ્લિપકાર્ટ કરતાં એમેઝોન પર ₹13,009 સસ્તો, જાણો કયા પ્લેટફોર્મ પર કયો સ્માર્ટફોન સસ્તો મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિયલમી 8i, પોકો M3 અને રેડમી 9i સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર સસ્તાં મળશે
  • ફ્લિપકાર્ટ કરતાં એમેઝોન પર 10,901 રૂપિયા સસ્તામાં આઈફોન 11 ખરીદી શકાશે

એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ફેસ્ટિવલ સેલ શરૂ થઈ ગયો છે. એમેઝોન પર 'ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ' સેલ અને ફ્લિપકાર્ટ પર 'ધ બિગ બિલિયન ડેઝ' સેલ શરૂ થયો છે. બંને સેલ 3થી 10 ઓક્ટોબર સુધી ચાલશે. આ સેલમાં સ્માર્ટફોનની સૌથી વધારે ડિમાન્ડ રહે છે. જો તમે પણ આ સેલમાંથી સ્માર્ટફોનની ખરીદી કરવા જઈ રહ્યા છો તો કોણ સસ્તી ડીલ આપી રહ્યું છે તે પહેલાં જાણી લો.

અમે 10 સ્માર્ટફોનનું લિસ્ટ તૈયાર કર્યું છે જે ફ્લિપકાર્ટ અને એમેઝોન પર પ્લેટફોર્મ પર સસ્તી કિંમતમાં મળી રહ્યા છે. આ લિસ્ટ જોઈ તમે જ નક્કી કરો કે કયો ફોન તમે કયા પ્લેટફોર્મ પરથી ખરીદશો.

આ સ્માર્ટફોન્સ ફ્લિપકાર્ટ પર સસ્તાં

1. રિયલમી 8i (6GB+128GB)

કિંમત: 17,999 રૂપિયા
ફ્લિપકાર્ટ પ્રાઈઝ: 14,999 રૂપિયા
એમેઝોન પ્રાઈઝ: 17,500 રૂપિયા
અંતર: 2501 રૂપિયા

રિયલમી 8iનાં સ્પેસિફિકેશન્સ

ડિસ્પ્લે6.6 ઈંચ FHD+
પ્રોસેસરમીડિયાટેક હીલિયો G96
રેમ અને સ્ટોરેજ6GB+128GB
રિઅર કેમેરા50MP+2MP+2MP
ફ્રન્ટ કેમેરા16MP
બેટરી5000mAh

2. રિયલમી C11 2021 (4GB+64GB)

કિંમત: 9,999 રૂપિયા
ફ્લિપકાર્ટ પ્રાઈઝ: 7,799 રૂપિયા
એમેઝોન પ્રાઈઝ: 9,499 રૂપિયા
અંતર: 1700 રૂપિયા

રિયલમી C11 2021નાં સ્પેસિફિકેશન

ડિસ્પ્લે6.5 ઈંચ FHD+
પ્રોસેસરઓક્ટાકોર પ્રોસેસર
રેમ અને સ્ટોરેજ4GB+64GB
રિઅર કેમેરા8MP
ફ્રન્ટ કેમેરા5MP
બેટરી5000mAh

​​​​​​3. પોકો M3 (4GB + 64GB)
કિંમત
: 11,999 રૂપિયા
ફ્લિપકાર્ટ પ્રાઈઝ: 9,999 રૂપિયા
એમેઝોન પ્રાઈઝ: 12,990 રૂપિયા
અંતર: 2991 રૂપિયા

પોકો M3નાં સ્પેસિફિકેશન

ડિસ્પ્લે6.53 ઈંચ FHD+
પ્રોસેસર ​​​​​​​ક્વૉલકોમ સ્નેપડ્રેગન 662
રેમ અને સ્ટોરેજ4GB+64GB
રિઅર કેમેરા48MP+2MP+2MP
ફ્રન્ટ કેમેરા8MP
બેટરી ​​​​​​​6000mAh

​​​​4. રેડમી 9i (4GB+64GB)

કિંમત: 9,999 રૂપિયા
ફ્લિપકાર્ટ પ્રાઈઝ: 7,999 રૂપિયા
એમેઝોન પ્રાઈઝ: 9690 રૂપિયા
અંતર: 1691 રૂપિયા

રેડમી 9iનાં સ્પેસિફિકેશન

ડિસ્પ્લે ​​​​​​​6.53 ઈંચ FHD​​​​​​+
પ્રોસેસર ​​​​​​​મીડિયાટેક હીલિયો G25
રેમ અને સ્ટોરેજ ​​​​​​​4GB+64GB
રિઅર કેમેરા13MP
ફ્રન્ટ કેમેરા5MP
બેટરી5000mAh​​​​​​​

5. મોટોરોલા G60 (6GB+128GB)

કિંમત: 21,999 રૂપિયા
ફ્લિપકાર્ટ પ્રાઈઝ: 15,999 રૂપિયા
એમેઝોન પ્રાઈઝ: 17,999 રૂપિયા
અંતર: 2000 રૂપિયા

​​​​​​​મોટોરોલા G60નાં સ્પેસિફિકેશન

ડિસ્પ્લે6.78 ઈંચ FHD+ વિથ 120Hz રિફ્રેશ રેટ​​​​​​​
પ્રોસેસરક્વૉલકોમ સ્નેપડ્રેગન 732G
રેમ અને સ્ટોરેજ6GB+128GB​​​​​​​
રિઅર કેમેરા108MP+8MP+2MP
ફ્રન્ટ કેમેરા32MP
બેટરી ​​​​​​​6000mAh

​​​​​​એમેઝોન પર આ સ્માર્ટફોન્સ સસ્તાંમાં ખરીદી શકાશે

1. સેમસંગ ગેલેક્સી S20 FE 5G

કિંમત: 74,999 રૂપિયા
એમેઝોન પ્રાઈઝ: 36,990 રૂપિયા
ફ્લિપકાર્ટ પ્રાઈઝ: 49,999 રૂપિયા
અંતર:13,009 રૂપિયા

સેમસંગ ગેલેક્સી S20 FE 5Gનાં સ્પેસિફિકેશન

ડિસ્પ્લે ​​​​​​6.5 ઈંચ FHD+ સુપર AMOLED
પ્રોસેસર ​​​​​​​એક્સીનોસ ઓક્ટાકોર
રેમ અને સ્ટોરેજ8GB+128GB (એક્સપાન્ડેબલ 1TB)
રિઅર કેમેરા12MP+12MP+8MP
ફ્રન્ટ કેમેરા32MP
બેટરી4500mAh

2. એપલ આઈફોન 11 (64GB)

કિંમત: 49,900 રૂપિયા
એમેઝોન પ્રાઈઝ: 38,999 રૂપિયા
ફ્લિપકાર્ટ પ્રાઈઝ: 49,900 રૂપિયા
અંતર: 10,901 રૂપિયા

એપલ આઈફોન 11નાં સ્પેસિફિકેશન

ડિસ્પ્લે ​​​​​​​6.1 ઈંચ લિક્વિડ રેટિના HD LCD
પ્રોસેસર ​​​​​​​A13 બાયોનિક ચિપ
રિઅર કેમેરા ​​​​​​​12MP
ફ્રન્ટ કેમેરા ​​​​​​​12MP
બેટરી3110Ah

3. રેડમી નોટ 10S (6GB + 64GB)

કિંમત: 16,999 રૂપિયા
એમેઝોન પ્રાઈઝ: 12,999 રૂપિયા
ફ્લિપકાર્ટ પ્રાઈઝ: 15,550 રૂપિયા
અંતર: 2,551 રૂપિયા

રેડમી નોટ 10Sનાં સ્પેસિફિકેશન

ડિસ્પ્લે ​​​​​​​6.43 ઈંચ FHD+ AMOLED
પ્રોસેસર ​​​​​​​મીડિયાટેક હીલિયો G95​​​​​​​
રેમ અને સ્ટોરેજ6GB+64GB
રિઅર કેમેરા64MP+8MP+2MP
ફ્રન્ટ કેમેરા13MP
બેટરી ​​​​​​​5000mAh વિથ 33 વૉટ ચાર્જિંગ

4. ટેક્નો પોવા 2 (4GB+64GB)

કિંમત: 13,499 રૂપિયા
એમેઝોન પ્રાઈઝ:10,999 રૂપિયા
ફ્લિપકાર્ટ પ્રાઈઝ: 12,499 રૂપિયા
અંતર: 1,500 રૂપિયા

ટેક્નો પોવા 2નાં સ્પેસિફિકેશન

ડિસ્પ્લે ​​​​​​​6.95 ઈંચ FHD+
પ્રોસેસરક્વૉલકોમ સ્નેપડ્રેગન 662
રેમ અને સ્ટોરેજ ​​​​​​​4GB+64GB
રિઅર કેમેરા48MP+2MP+2MP+AI
ફ્રન્ટ કેમેરા ​​​​​​​8MP
બેટરી ​​​​​​​7000mAh વિથ 18 વૉટ ચાર્જિંગ

5. એપલ આઈપેડ એર 2020 (64GB)

કિંમત: 54,900 રૂપિયા
એમેઝોન પ્રાઈઝ: 43,900 રૂપિયા
ફ્લિપકાર્ટ પ્રાઈઝ: 46,900 રૂપિયા
અંતર: 3,000 રૂપિયા

એપલ આઈપેડ એરનાં સ્પેસિફિકેશન

ડિસ્પ્લે10.9 લિક્વિડ રેટિના
પ્રોસેસર ​​​​​​​A14 બાયોનિક
રિઅર કેમેરા12MP
ફ્રન્ટ કેમેરા7MP