તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • SAIL Sarkari Naukri | SAIL Proficiency Nurse Trainee Recruitment 2021: 83 Vacancies For Proficiency Nurse Trainee Posts, Steel Authority Of India Limited Notification For Details Like Eligibility, How To Apply

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:SAILએ પ્રોફિશિયન્સી નર્સ ટ્રેનીના 83 પદો માટે ભરતીની જાહેરાત કરી, 17 મે સુધી અરજી કરી શકાશે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 વર્ષ સુધીના BSC નર્સિંગ ડિગ્રી અથવા ડિપ્લોમા હોલ્ડર આ ભરતી માટે અરજી કરી શકે છે
  • ઉમેદવારોનું સિલેક્શન ઈન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે

SAIL (સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ પ્રોફિશિયન્સી નર્સ ટ્રેનીના 83 પદો પર ભરતી માટે નોટિફિકેસન જાહેર કર્યું છે. આ પદો માટે ઉમેદવારોનું સિલેક્શશન ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. ઉમેદવાર 3મેથી 17મે સુધી આ પદો માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

યોગ્યતા
અરજી કરનારા ઉમેદવાર પાસે BSC નર્સિંગમાં ડિગ્રી અથવા ડિપ્લોમા કરેલું હોવું જરૂરી છે.

વય મર્યાદા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધારે ન હોવી જોઈએ. જો કે રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને કેટલીક છૂટછાટ મળશે.

સેલરી
આ પદો માટે સિલેક્ટેડ ઉમેદવારોને દર મહિને 8000 રૂપિયા સ્ટાઈપેન્ડ તરીકે આપવામાં આવશે.

મહત્ત્વની તારીખ
અરજી શરૂ થવાની તારીખ: 3 મે
અરજી કરવાની છેલ્લી તારીખ: 17 મે

સિલેક્શન પ્રોસેસ

ભરતી માટે ઈન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારોની પસંદગી થશે
ભરતી માટે ઈન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારોની પસંદગી થશે

ઉમેદવારોનું સિલેક્શન ઈન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે. ઈન્ટરવ્યૂનુ શિડ્યુલ ટૂંક સમયમાં ઓફિશિયલ સાઈટ પર જાહેર થશે.

આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પદો માટે 3મેથી 17મે સુધી અરજી કરી શકે છે. વધારે માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો