તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલ:રિયલમી 8 સિરીઝનો આજે સેલ, EMIથી ફોનની ખરીદી પર 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડની ખરીદી પર 5% ડિસ્કાઉન્ટ મળશે - Divya Bhaskar
ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડની ખરીદી પર 5% ડિસ્કાઉન્ટ મળશે
  • રિયલમી 8 અને રિયલમી 8 પ્રો બંને ફોનની ખરીદી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી કરી શકાશે
  • રિયલમી 8 પ્રોનાં 6GB+128GB વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા

ચાઈનીઝ ટેક બ્રાન્ડ રિયલમીએ બુધવારે રિયલમી 8 સિરીઝ લોન્ચ કરી હતી. આજે એટલે કે ગુરુવારે બપોરે 12 વાગ્યાથી તેનો સેલ શરૂ થયો છે. સિરીઝના રિયલમી 8 અને રિયલમી 8 પ્રો બંને ફોનની ખરીદી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી કરી શકાશે.

કિંમત અને ઓફર્સ

  • રિયલમી 8 પ્રોનાં 6GB+128GB વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા અને 8GB+128GB વેરિઅન્ટની કિંમત 19,999 રૂપિયા છે. તેનાં ઈલ્યુમિનેટિંગ યલો, ઈન્ફિનિટ બ્લેક અને ઈન્ફિનિટ બ્લૂ કલર વેરિઅન્ટ અવેલેબલ છે.
  • રિયલમી 8નાં 4GB+128GB વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા અને 6GB+128GB વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે. તેનાં સાયબર બ્લેક અને સાયબર સિલ્વર કલર વેરિઅન્ટ અવેલેબલ છે.
  • રિયલમીની વેબસાઈટ પર ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ EMI પર 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. સાથે જ મોબિક્વિક પેમેન્ટ્સ પર 10% સુધીનું કેશબેક પણ કંપની ઓફર કરી રહી છે.
  • ફ્લિપકાર્ટ પર ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડની ખરીદી પર 5% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો બેંક ઓફ બરોડાના ફર્સ્ટ ટાઈમ ડેબિટ કાર્ડ ટ્રાન્જેક્શન પર 10%નું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. સાથે જ ઈ કોમર્સ સાઈટ પર ફોન ‘નો કોસ્ટ EMI’ સાથે અવેલેબલ છે.

રિયલમી 8નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ6.4 ઈંચ
ડિસ્પ્લે ટાઈપસુપર AMOLED
પ્રોસેસરમીડિયાટેક હીલિયો G95
રિઅર કેમેરા64MP+8MP+2MP+2MP
ફ્રન્ટ કેમેરા ​​​​​​​16MP
રેમ ​​​​​​​4GB/6GB/8GB
સ્ટોરેજ ​​​​​​​128GB

બેટરી ​​​​​​​

5000mAh

રિયલમી 8પ્રોનાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ6.4 ઈંચ
ડિસ્પ્લે ટાઈપસુપર AMOLED
પ્રોસેસરક્વૉલકોમ સ્નેપડ્રેગન 720 G
રિઅર કેમેરા ​​​​​​​108MP+8MP+2MP+2MP
ફ્રન્ટ કેમેરા16MP
રેમ ​​​​​​​6GB/8GB
સ્ટોરેજ ​​​​​​​128GB
બેટરી ​​​​​​​5000mAh

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો