તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Motorola's Affordable Smartphone 'Moto G8 Power Lite' Goes On Sale Today, Axis Bank Buzz Credit Card Customers Get 5% Discount

સેલ:મોટોરોલાના અફોર્ડેબલ સ્માર્ટફોન ‘મોટો g8 પાવર લાઈટ’નું વેચાણ આજથી શરૂ, એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડ ધારકોને 5%નું ડિસ્કાઉન્ટ મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે બપોરે 12 વાગ્યાથી ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર તેનું વેચાણ શરૂ થશે
  • ફોનનાં 4GB + 64GB સિંગલ વેરિઅન્ટની કિંમત 8,999 રૂપિયા છે
  • ફોનમાં 16MPના પ્રાઈમરિ રિઅર કેમેરા સાથેનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે
  • એન્ડ્રોઈડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો P35 પ્રોસેસર મળશે

અમેરિકન મલ્ટિનેશનલ ટેક કંપની મોટોરોલાએ ભારતમાં અફોર્ડેબલ સ્માર્ટફોન ‘મોટો g8 પાવર લાઈટ’ કર્યો હતો. શુક્રવારે બપોરે 12 વાગ્યાથી ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર તેનું વેચાણ શરૂ થશે. 16MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ ધરાવતા આ ફોનની કિંમત 8,999 રૂપિયા છે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડથી ફોનની ખરીદી પર 5%નું કેશબેક મળશે.

ઓફર અને કિંમત

  • ફોનનાં 4GB + 64GB સિંગલ વેરિઅન્ટની કિંમત 8,999 રૂપિયા છે.
  • ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડથી ફોનની ખરીદી પર 5%નું કેશબેક મળશે.
  • એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડના ગ્રાહકોને 5%નું ડિસ્કાઉન્ટ મળશે.
  • આ સિવાય માસિક 750 રૂપિયાથી શરૂ થતી ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ મળશે.

‘મોટો g8 પાવર લાઈટ’નાં બેઝિક ફીચર

  • આ ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VOLTE, 4G, 3G, 2G,વાઈફાઈ, બ્લુટૂથ, USB પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક મળશે.

‘મોટો g8 પાવર લાઈટ’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.5 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ 720x1600 પિક્સલ

OS

એન્ડ્રોઈડ 9 પાઈ

પ્રોસેસર

મીડિયાટેક હીલિયો P35

રિઅર કેમેરા

16MP + 2MP +2MP

ફ્રન્ટ કેમેરા

8MP

રેમ

4GB

સ્ટોરેજ

64GB એક્સપાન્ડેબલ 256GB

બેટરી 

5,000mAh વિથ 10 વોટ ફાસ્ટ ચાર્જિંગ

વજન

200 ગ્રામ
અન્ય સમાચારો પણ છે...