તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચાઈનીઝ ટેક કંપની શાઓમી તેની સ્માર્ટર લિવિંગ 2021 વર્ચ્યુઅલ ઈવેન્ટ 29 સપ્ટેમ્બરે હોસ્ટ કરશે. આ ઈવેન્ટમાં કંપની તેની 2 વિયરેબલ પ્રોડક્ટ લોન્ચ કરી શકે છે. તેમાં Mi સ્માર્ટ બેન્ડ 5 અને Mi વોચ રિવોલ્વ સામેલ છે. લોન્ચિંગ પહેલાં જ તેની કિંમતો લીક થઈ છે. વોચની કિંમત બેન્ડ કરતાં થોડી વધારે છે.
Mi સ્માર્ટ બેન્ડ 5 અને Mi વોચ રિવોલ્વની કિંમત
ટેક ટિપ્સ્ટર ઈશાન અગ્રવાલે ટ્વીટ કરી બંને પ્રોડક્ટની કિંમતો લીક કરી છે. ટ્વીટ અનુસાર Mi સ્માર્ટ બેન્ડ 5ની MRP 2999 રૂપિયા હશે અને તેનું વેચાણ 2499 રૂપિયામાં થઈ શકે છે.
Mi વોચ રિવોલ્વની MRP 10,999 રૂપિયા હશે તેનું વેચાણ 9,999 રૂપિયામાં થઈ શકે છે.
Mi Band 5 MRP: INR ₹2,999
— Ishan Agarwal (@ishanagarwal24) September 25, 2020
What it means: Sale price will be below this. Perhaps ₹2,499e ven?
Mi Watch Revolve MRP: INR ₹10,999
What it means: Sale price will be below this. Perhaps lesser than ₹9,999? What you think?
No idea about the upcoming Mi's Smart AI Speaker.
Mi સ્માર્ટ બેન્ડ 5 અને Mi વોચ રિવોલ્વનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન
માર્કેટમાં કોની સાથે ટક્કર થશે?
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.