લોન્ચ:ગૂગલ મોબાઈલ સર્વિસ ધરાવતો ‘હુવાવે નોવા લાઈટ 3 પ્લસ’ સ્માર્ટફોન લોન્ચ થયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોનનું સિંગલ 4GB + 128GB વેરિઅન્ટ લોન્ચ થયું
  • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે
  • એન્ડ્રોઈડ પાઈ અને કિરિન 710 પ્રોસેસર મળશે

ચાઈનીઝ ટેક કંપની હુવાવેએ જાપાનમાં ‘હુવાવે નોવા લાઈટ 3 પ્લસ’ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તેનું સિંગલ 4GB + 128GB વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. તેની કિંમત 24,800 (આશરે 17,500 રૂપિયા) છે. ફોનની ખાસ વાત એ છે કે ફોનમાં GMS (ગૂગલ મોબાઈલ સર્વિસ) મળે છે. તેનાથી યુઝરને ગૂગલની તમામ એપ્સ ફોનમાં પ્રિઈન્સ્ટોલ્ડ મળે છે. ફોનનાં અરોરા બ્લૂ અને મિડનાઈટ બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

‘હુવાવે નોવા લાઈટ 3 પ્લસ’ની ખાસ વાતો

આ ફોનમાં ગૂગલ મોબાઈલ સર્વિસ મળશે.

સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.

કનેક્ટિવિટી માટે ફોનમાં 4G, VoLTE, વાઈફાઈ 5, બ્લુટૂથ 4.2, GPS, NFC, 3.5mm ઓડિયો જેક અને માઈક્રો USB પોર્ટ મળશે.

‘હુવાવે નોવા લાઈટ 3 પ્લસ’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.1 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ LCD

OS EMUI

9.1 બેઝ્ડ એન્ડ્રોઈડ પાઈ

પ્રોસેસર

કિરિન 710

રિઅર કેમેરા

13 MP + 2MP

ફ્રન્ટ કેમેરા

8 MP

રેમ

4GB

સ્ટોરેજ

128GB

બેટરી 3400 mAh

વિથ 10 વૉટ ફાસ્ટ ચાર્જિંગ
અન્ય સમાચારો પણ છે...