જો તમને સ્માર્ટવોચ પહેરવી ગમે છે તો અમે તમારા માટે 5 બ્રાન્ડેડ વોચનું લિસ્ટ તૈયાર કર્યું છે, જેના પર ઈ કોમર્સ સાઈટ ફિલ્પકાર્ટ પર 48% સુધીનું ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ બ્રાન્ડેડ વોચમાં હુઆમી, અમેઝફિટ, જિયોની, રિયલમી ક્લાસિક, પોટ્રોનિક્સ અને લેનોલોની વોચ સામેલ છે. તો આવો જાણીએ આ વોચ પર મળતી ઓફરની વિગતવાર માહિતી...
1. હુઆમી અમેઝફિટ વર્ઝ લાઈટ સ્માર્ટવોચ
કિંમત: 8,999 રૂપિયા
ઓફર પ્રાઈસ: 4,999 રૂપિયા
સ્માર્ટવોચ સ્પેસિફિકેશન: 1.3 ઈંચ AMOLED ટચસ્ક્રીન ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન અને એન્ટિ ફિંગર પ્રિન્ટ કોટિંગથી સજ્જ. સિંગલ ચાર્જ પર 20 દિવસનું બેટરી બેકઅપ. અલાર્મ, વેધર, સ્માર્ટ નોટિફિકેશન, મ્યુઝિક કન્ટ્રોલ જેવાં ફીચર્સ. GPS ટ્રેકર પણ મળશે. ફિટનેસથી જોડાયેલા ઈન્ડોર અને આઉટડોર ફીચર્સ પણ મળે છે.
2. જિઓની 4 સ્માર્ટવોચ
કિંમત: 7,999 રૂપિયા
ઓફર પ્રાઈસ: 4,599 રૂપિયા
સ્માર્ટવોચ સ્પેસિફિકેશન: 1.2 ઈંચ IPS LCD ઓલવેઝ ઓન ટચસ્ક્રીન ડિસ્પ્લે. IP68 વોટરપ્રૂફ રેટિંગ મળશે. ઝિંક અલોય મેટલ બોડી મળશે. 350mAhની લિથિયમ પોલીમર બેટરી. અલાર્મ, વેધર, સ્માર્ટ નોટિફિકેશન, મ્યુઝિક કન્ટ્રોલ જેવાં ફીચર્સ. GPS ટ્રેકર સાથે ઈન્ડોર અને આઉટડોર ફિટનેસથી જોડાયેલા ફીચર્સ તેમજ હાર્ટ રેટ મોનિટરિંગ.
3. રિયલમી ક્લાસિક વોચ
કિંમત: 6,999 રૂપિયા
ઓફર પ્રાઈસ: 3,999 રૂપિયા
સ્માર્ટવોચ સ્પેસિફિકેશન: 1.4 ઈંચની લાર્જ કલર ટચ સ્ક્રીન ડિસ્પ્લે મળશે. સિંગલ ચાર્જ પર 9 દિવસનું બેકઅપ. અલાર્મ, વેધર, સ્માર્ટ નોટિફિકેશન, મ્યુઝિક કન્ટ્રોલ જેવાં ફીચર્સ. ફિટનેસ માટે રિયલ ટાઈમ હાર્ટ રેટ મોનિટર, બ્લડ ઓક્સીજન, ઈન્ટેલિજન્ટ એક્ટિવ ટ્રેકર, 14 સ્પોર્ટ્સ મોડ મળશે. IP68 વૉટર રેઝિસ્ટન્ટ.
4. પોટ્રોનિક્સ POR-1037 આલ્ફા સ્માર્ટવોચ
કિંમત: 5,999 રૂપિયા
ઓફર પ્રાઈસ: 3,499 રૂપિયા
સ્માર્ટવોચ સ્પેસિફિકેશન: 1.2 ઈંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે. સિંગલ ચાર્જ પર 15 દિવસનું બેટરી બેકઅપ. અલાર્મ, વેધર, સ્માર્ટ નોટિફિકેશન, મ્યુઝિક કન્ટ્રોલ જેવાં ફીચર્સ. ફિટનેસથી જોડાયેલા ઈન્ડોર અને આઉટડોર જેવાં ફીચર્સ. રનિંગ, એક્સર્સાઈઝ, સાયકલિંગ, હાઈકિંગ સહિતના 12 સ્પોર્ટ્સ મોડ.
5. લેનોવો કાર્મે સ્માર્ટવોચ
કિંમત: 4,999 રૂપિયા
ઓફર પ્રાઈસ: 2,599 રૂપિયા
સ્માર્ટવોચ સ્પેસિફિકેશન: 1.3 ઈંચ સિંગલ ટચ ડિસ્પ્લે સ્ક્રીન. IP68 વોટરપ્રૂફ રેટિંગ. સિંગલ ચાર્જ પર 7 દિવસનું બેટરી બેકઅપ. અલાર્મ, વેધર, સ્માર્ટ નોટિફિકેશન, મ્યુઝિક કન્ટ્રોલ જેવાં ફીચર્સ. GPS ટ્રેકર પણ મળશે. ફિટનેસથી જોડાયેલા ઈન્ડોર અને આઉટડોરના ઘણા ફીચર્સ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.