તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Heavy Discount Smartphone| Get Upto 57% Discount On These Four Flagship Phones, LG G8X Dual Screen Is Being Sold For Less Than Half The Price

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓફર ઓફ ધ વીક:આ 4 મોંઘા સ્માર્ટફોન પર મળી રહ્યું છે 57% સુધીનું ડિસ્કાઉન્ટ, અડધી કિંમતમાં મળી રહ્યો છે LG G8X ડ્યુઅલ સ્ક્રીન

4 મહિનો પહેલા
 • LG G8X ડ્યુઅલ સ્ક્રીનમાં 6GB રેમ અને 128GB સ્ટોરેજ મળશે
 • હુવાવે P40 પ્રો પ્લસ 5G સ્માર્ટફોનની એક્ચ્યુઅલ કિંમત 1.90 લાખ રૂપિયા

જો તમને પ્રીમિયમ સ્માર્ટફોનનો શોખ છે, પરંતુ બજેટ ન હોવાને કારણે તમે કોમ્પ્રોમાઈઝ કરી રહ્યા છો તો હવે તમારી પાસે તક છે તમારા મનપસંદ પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાની. ઈ કોમર્સ સાઈટ પર અનેક ઓફરનો લાભ લઈ તમે ફ્લેગશિપ સ્માર્ટફોન અડધી કિંમતમાં ખરીદી શકો છો. અમે આવા 4 સ્માર્ટફોનનું લિસ્ટ તૈયાર કર્યું છે, જેના પર 50%થી પણ વધારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આવો જાણીએ આ સ્માર્ટફોન કયા છે અને તેના પર કઈ ઓફર મળી રહી છે

1. સેમસંગ ગેલેક્સી S10+ (Samsung Galaxy S10+)

 • ફોનનાં 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 79,000 રૂપિયા છે, પરંતુ એમેઝોન પર માત્ર 39,999 રૂપિયામાં તેની ખરીદી કરી શકાશે. અર્થાત 39 હજાર રૂપિયા (50%)નો ફાયદો થશે. સાઈટ પર નો કોસ્ટ EMI અને 11200 રૂપિયા સુધીનું એડિશન એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે.
 • ફોનમાં 6.4 ઈંચની ડાયનેમિક AMOLED મલ્ટિટચ ડિસ્પ્લે, 16MP ટ્રિપલ રિઅર કેમેરા, 10MP ડ્યુઅલ સેલ્ફી કેમેરા અને 4100mAhની બેટરી મળે છે.

2. LG G8X ડ્યુઅલ સ્ક્રીન (LG G8X)

 • ફોનની એક્ચ્યુઅલ કિંમત 70 હજાર રૂપિયા છે, જે તેનાં 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની છે. એમેઝોન પર તેને 29,900 રૂપિયામાં ખરીદી શકાય છે. અર્થાત 40010 રૂપિયા (57%)નું કેશ ડિસ્કાઉન્ટ. સાઈટ પર 11200 રૂપિયા સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ, નો કોસ્ટ EMI ઓપ્શન અને ફ્રી હોમ ડિલીવરી જેવી ઓફર મળે છે.
 • ફોનમાં 6.4 ઈંચની 2 LED ડિસ્પ્લે, 32MP ફ્રન્ટ કેમેરા, સ્નેપડ્રેગન 855 ઓક્ટાકોર પ્રોસેસર અને 4000mAhની બેટરી મળશે.

3. હુવાવે P40 પ્રો પ્લસ 5G (Huawei P40 Pro Plus 5G)

 • ફોનની વાસ્તવિક કિંમત 1.90 લાખ રૂપિયા છે, પંરતુ એમેઝોન પર તે 91,990 રૂપિયામાં મળી રહ્યો છે. અર્થાત 98010 (52%) ડિસ્કાઉન્ટ પર. આ સિવાય સાઈટ પર 11,200 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ મળી રહ્યું છે.
 • ફોનમાં 8GBની રેમ, 512GBનું સ્ટોરેજ, કિરિન 990 ઓક્ટાકોર પ્રોસેસર, 6.58 ઈંચની OLED ડિસ્પ્લે અને 50MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે.

4. સેમસંગ ગેલેક્સી S10 (Samsung Galaxy S10)

 • ફોનનાં 8GB+512GB વેરિઅન્ટની કિંમત 92,000 રૂપિયા છે, પરંતુ એમેઝોન પર ફોન 44195 રૂપિયામાં મળી રહ્યો છે. અર્થાત 47805 (52%) સુધીના કેશ ડિસ્કાઉન્ટમાં. ફોન પર 11200 રૂપિયા સુધીનાં એક્સચેન્જ બોનસનો પણ લાભ મળી રહ્યો છે.
 • ફોનમાં 16MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ, 10MPનો ફ્રન્ટ કેમેરા, 6.1 ઈંચની ડિસ્પ્લે અને 3400mAhની બેટરી મળે છે.

(નોંધ: આ ડિસ્કાઉન્ટ એમેઝોનનાં લિસ્ટિંગ અનુસાર છે, એક્સચેન્જ બોનસની રકમ જૂના ફોનના મોડેલ અને કન્ડિશન પર આધાર રાખશે.)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો