તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૂલિંગ ડેઝ સેલ:ફ્લિપકાર્ટ પર સસ્તાં ભાવે AC અને રેફ્રિજરેટર ખરીદવાની ઉત્તમ તક, 65% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો તમે ઉનાળો શરૂ થાય તે પહેલાં AC,રેફ્રિજરેટર જેવી ઈલેક્ટ્રોનિક્સ આઈટેમ્સની ખરીદી કરવા માગો છો તો ફ્લિપકાર્ટ તમારા માટે એક સુપર કૂલ સેલ લઈને આવી છે. ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર કૂલિંગ ડેઝ સેલ લાઈવ થયો છે. આ સેલ આગામી 24 ફેબ્રુઆરી સુધી ચાલશે. જો તમે કોટક મહિન્દ્રા બેંક અકાઉન્ટ હોલ્ડર છો તો તમને આ સેલમાં એક્સ્ટ્રા ફાયદો મળશે.

કૂલિંગ ડેઝ સેલમાં કંપની કોટક મહિન્દ્રા કાર્ડ હોલ્ડરને ઈન્સ્ટન્ટ 10%નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફ્લિપકાર્ટ પેજની માહિતી અનુસાર, કોટક ક્રેડિટ કાર્ડ્સ અને EMI ટ્રાન્જેક્શન પર ડેબિટ અને ક્રેડિટ કાર્ડ યુઝર્સને 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ સેલ દરમિયાન ગ્રાહકોને મિનિમમ 10,000 રૂપિયાનો ફાયદો પણ થશે. અમે તમારાં માટે કેટલીક સમર ઈલેક્ટ્રોનિક્સ આઈટેમનું લિસ્ટ તૈયાર કર્યું છે. તે આ પ્રમાણે છે...

વર્લપૂલ 1.5 ટન 5 સ્ટાર સ્પ્લિટ ઈન્વર્ટર AC

આ ACની કિંમત 33,999 રૂપિયા છે. તેને 5 સ્ટાર રેટિંગ મળ્યું છે અર્થાત તે 25% સુધી એનર્જી સેવ કરશે. આ AC ઓટો રીસ્ટાર્ટ મેન્યુ ફીચરથી સજ્જ છે. અર્થાત એક વાર સેટિંગ ફિક્સ કરી લીધા બાદ તમારે વારંવાર મેન્યુઅલી સેટિંગમાં ફેરફાર કરવાની જરૂરિયાત રહેતી નથી.

કરિયર 1.2 ટન સ્ટાર સ્પ્લિટ ઈન્વર્ટર AC

આ AC 2.5PM ફિલ્ટર સાથે આવે છે. ફ્લિપકાર્ટ પરથી તેની ખરીદી 32,999 રૂપિયામાં કરી શકાશે. તેને 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. અર્થાત તે તમારી 25% વીજળી બચાવશે. આ AC પણ ઓટો રિસ્ટાર્ટ મેન્યુ સાથે આવે છે.

LG 1.5 ટન 5 સ્ટાર સ્પ્લિટ ડ્યુઅલ ઈન્વર્ટર AC

કોમ્પ્રેશરની 10 વર્ષની વૉરન્ટી આપતાં આ ACની કિંમત 38,999 રૂપિયા છે. સાથે જ કંપની ફ્રી ગેસ રીચાર્જ અને PCB પર 5 વર્ષની વૉરન્ટી ઓફર કરે છે. તે ઓટો રીસ્ટાર્ટ, સ્લીપ મોડ, કોપર વાયર સહિતનાં ફીચર્સથી સજ્જ છે.

સેમસંગ 198 લિટર ડાયરેક્ટ કૂલ સિંગલ ડોર 5 સ્ટાર

આ રેફ્રિજરેટર ડિજિટલ ઈન્વર્ટર કોમ્પ્રેશર સાથે આવે છે. તેની કિંમત 17,690 રૂપિયા છે. તેમાં એક બેઝ સ્ટેન્ડ ડ્રોઅર છે. તેમાં એવી વસ્તુઓ મૂકી શકાય છે જેને કૂલિંગની આવશ્યકતા નથી રહેતી.

સેમસંગ 192 લિટર ડાયરેક્ટ સિંગલ ડોર 2 સ્ટાર

તેની કિંમત 11,790 રૂપિયા છે. તે લિનિયર કોમ્પ્રેશર અને ડાયરેક્ટ કૂલ ફીચરથી સજ્જ છે.

વર્લપૂલ 265 લિટર ફ્રોસ્ટટ ફ્રી ડબલ ડોર 3 સ્ટાર

આ રેફ્રિજરેટર 24, 990 રૂપિયાની કિંમતમાં અવલેબેલ છે. તેનાં 4 કલર વેરિઅન્ટ છે. તે ડિજિટલ કન્વર્ટર્સ સાથે આવે છે. 3-5 મેમ્બર્સની ફેમિલી માટે આ રેફ્રિજરેટર સારો ઓપ્શન રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો