સેલ:ગૂગલ પિક્સલ 4a અને સેમસંગ ગેલેક્સી F41ની ખરીદી આજથી કરી શકાશે, હાલ 4500 રૂપિયાનો ફાયદો થશે; જાણો આખી ડીલ શું છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફ્લિપકાર્ટ પર આ બંને સ્માર્ટફોનની ખરીદી સસ્તાંમાં કરી શકાશે
  • બંને સ્માર્ટફોન ફોટોગ્રાફી લવર્સ માટે ડેડિકેટેડ છે

તાજેતરમાં જ ભારતમાં લોન્ચ થયેલાં ગૂગલ પિક્સલ 4a અને સેમસંગ ગેલેક્સી F41 સ્માર્ટફોનનો સેલ આજથી શરૂ થયો છે. બંને સ્માર્ટફોનની ખરીદી ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી કરી શકાશે. આજથી ફ્લિપકાર્ટ પર બિગ બિલિયન ડેઝ શરૂ થયો છે. સેલ દરમિયાન બંને સ્માર્ટફોનને સસ્તાંમાં ખરીદી શકાશે.

સ્માર્ટફોનMRPઓફર પ્રાઈસ
ગૂગલ પિક્સલ 4a31,999 રૂપિયા29,999 રૂપિયા
ગેલેક્સી F41 (64GB)19,999 રૂપિયા15,499 રૂપિયા
ગેલેક્સી F41 (128GB)20,999 રૂપિયા16,499 રૂપિયા

ગૂગલ પિક્સલ 4aની ખરીદી પર હાલ 2000 રૂપિયાનો અને સેમસંગ ગેલેક્સી F41 પર 4500 રૂપિયાનો ફાયદો મળી રહ્યો છે. તો ગૂગલ પિક્સલ 4a પર 16,400 રૂપિયા સુધીનું એક્સચેન્જ બેનિફિટ અને સેમસંગ ગેલેક્સી F41 પર 15,900 રૂપિયાનું એક્સચેન્જ બેનિફિટ મળી રહ્યું છે. સાથે જ SBIના ગ્રાહકોને 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે.

ગૂગલ પિક્સલ 4aનાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ5.81 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ 1080x2340 પિક્સલ, 443ppi પિક્સલ ડેન્સિટી
OSએન્ડ્રોઈડ 10

પ્રોસેસર

ઓક્ટા કોર ક્વૉલકોમ 730G

રિઅર કેમેરા

12.2MP વિથ HDR+, પ્રોટ્રેટ મોડ, ટોપ શોટ, નાઈટ મોડ, એસ્ટ્રોફોટોગ્રાફી મોડ

ફ્રન્ટ કેમેરા

8MP

રેમ

6GB

સ્ટોરેજ

128GB
સિક્યોરિટીરિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર
બેટરી3,140mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ
કનેક્ટિવિટી4G VoLTE, Wi-Fi 802.11ac, બ્લુટૂથ 5.0, GPS, NFC, USB, GPS/A-GPS ટાઈપ સી પોર્ટ અને 3.5mm ઓડિયો જેક

સેમસંગ ગેલેક્સી F41નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ6.4 ઈંચ
ડિસ્પ્લે ટાઈપફુલ HD+ સુપર AMOLED ઈન્ફિનિટી U ડિસ્પ્લે
સિમ ટાઈપડ્યુઅલ નેનો
OSવન UI કોર બેઝ્ડ એન્ડ્રોઈડ 10
પ્રોસેસરExynos 9611
રેમ/સ્ટોરેજ6GB+64GB/6GB+128GB
એક્સપાન્ડેબલ512GB
રિઅર કેમેરા64MP(પ્રાઈમરી કેમેરા)+8MP(સેકન્ડરી લેન્સ વિથ અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ)+5MP (વિથ લાઈવ ફોકસ સપોર્ટ)
ફ્રન્ટ કેેમેરા32MP વિથ લાઈવ ફોકસ સપોર્ટ
સિક્યોરિટીરિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર
બેટરી6000mAh વિથ 15W ફાસ્ટ ચાર્જિંગ
કનેક્ટિવિટી4G LTE, Wi-Fi 802.11ac, બ્લુટૂથ 5.0, GPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mm ઓડિયો જેક