તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • From Transparent TV To Wireless Vacuum Cleaner; These Products Of Sony, Lenovo, LG And Panasonic Can Be Launched Today, See List

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CES 2021:ટ્રાન્સપરન્ટ ટીવીથી લઈને વાયરલેસ વેક્યુમ ક્લીનર સુધી; આજે લોન્ચ થઈ શકે છે સોની, લેનોવો, LG અને પેનાસોનિકની આ પ્રોડક્ટ્સ

9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શૉમાં સૌથી વધારે લેપટોપ, ડેસ્કટોપ અને ગેમિંગ લેપટોપ પર ફોકસ રહેશે
 • LG ટ્રાન્સપરન્ટ ટીવી અને મર્સિડિઝ બેન્ઝ હાઈપરસ્ક્રીન પણ ચર્ચામાં રહેશે

દુનિયાના સૌથી માટા ઈલેક્ટ્રોનિક્સ શૉ CES 2021 શરૂ થવામાં થોડાક જ કલાકની વાર છે. 1950થી વધારે એક્ઝિબિટર્સ શૉમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં દુનિયાભરની અનેક બ્રાન્ડ્સ સામેલ છે. શૉમાં 11થી 14 જાન્યુઆરી સુધી ચાલશે. આજે LG, સેમસંગ, પેનાસોનિક, TCL, ઈન્ટેલ અને સોની સહિત અનેક બ્રાન્ડ્સ પોતાની લેટેસ્ટ ટેક્નોલોજી અને ઈનોવેટિવ પ્રોડક્ટ્સ લોન્ચ કરશે.

આવો એક નજર કરીએ કઈ કંપની પોતાની કઈ પ્રોડક્ટ્સ લોન્ચ કરી શકે છે...
1. લેનોવો
લેનોવો શૉમાં નવાં લેપટોપ, ઓન ઈન વન ડેસ્કટોપ સહિત પ્રોડક્ટ રજૂ કરી શકે છે.

 • લેપટોપ: આઈડિયાપેડ 5G, આઈડિયાપેડ 5G પ્રો, AEC લેવી પ્રો મોબાઈલ, AEC લેવી મિની
 • ડેસ્કટોપ: યોગા AIO 7 (ઓલ ઈન વન પીસી)
 • સ્માર્ટ પ્રોડક્ટ: થિંક સ્માર્ટ સાઉન્ડબાર, થિંક સ્માર્ટ કેમ, થિંકસ્માર્ટ એડિશન ટાઈની, થિંક રિયાલિટી A3
 • ટેબ્લેટ: લેનોવો ટેપ પી11
 • મોનિટર: લેનોવો L27e-30, લેનોવો L24i-30
 • સોફ્ટવેર: શો મોડ ઓન એલેક્સી ફોર પીસી

2. સેમસંગ
ઈવેન્ટમાં સેમસંગ અનેક ટેક્નોલોજી અને પ્રોડક્ટ રજૂ કરી શકે છે. તેમાંથી કેટલીક કંપની પહેલાં જ અનાઉન્સ કરી ચૂકી છે.

 • લેપટોપ: ગેલેક્સી ક્રોમબુક 2
 • ટેક: સોલર રિમોટ કન્ટ્રોલ, સી લેબ ઈન્સાઈડ એન્ડ સી લેબ આઉટસાઈડ
 • ટીવી: નિઓ એઈડી 8K QN900A, 4K QN90A અને માઈક્રો LED ટીવી પેનલ્સ
 • સ્માર્ટ હોમ: BESPOKE રેફ્રિજરેટર 2021 મોડેલ

3. LG
ઈવેન્ટમાં LG ટીવીથી લઈને રેફ્રિજરેટર સુધીની પ્રોડક્ટ માટે નવી ટેક્નોલોજી રજૂ કરશે

 • ટેક: ટ્રાન્સપરન્ટ OLED, બેંડેબલ CS-OLED
 • લેપટોપ: LG ગ્રામ 2021-14,16,17
 • સ્માર્ટ પ્રોડક્ટ્સ: કોર્ડઝીરો થિંક્યુ A9 કમ્પ્રેશર પ્લસ વેક્યુમ ક્લીનર
 • ટીવી: આઈસેફ સર્ટિફાઈડ ટીવી ડિસ્પ્લે
 • LG ઈન્સ્ટા વ્યૂ રેફ્રિજટેર્સ

4. સોની
સોનીની મેન કોન્ફરન્સ 11 જાન્યુઆરીથી શરૂ થશે પરંતુ કંપની પહેલેથી જ બ્રાવિયા એક્સઆર 2021 લાઈનઅપ ટીવી અનાઉન્સ કરી ચૂકી છે.

 • ટેક: બી સિરીઝ અને સી સિરીઝ માઈક્રો LED ડિસ્પ્લે
 • ટીવી: બ્રાવિયા એક્સઆર સિરીઝ 5 મોડેલ- X90J, X95J, X93J, A80J, A90J 4K
 • સોની 360 રિયાલિટી ઓડિયો કમ્પેટિબલ સ્પીકર્સ- RA5000 SRS-RA3000

6. ડેલ
કંપની શૉમાં પોતાના લેપટોપ, પીસી અને ગેમિંગ મોનિટર રજૂ કરશે

 • લેપટોપ: ડેલ લેટિટ્યુડ 9420, 9520; લેટિટ્યુડ 7520,7420; લેટિટ્યુડ 7320 2-ઈન-1; લેટિટ્યુડ 5420
 • મોનિટર: ડેલ અલ્ટ્રા શાર્પ 40 કર્વ્ડ WUHD મોનિટર, 24, 27, 34 ઈંચ વીડિયો કોન્ફરન્સિંગ મોનિટર

અન્ય

 • પેનાસોનિક JZ2000 4K OLED ટીવી
 • હાઈસેન્સ VIDAA U5 OS, હાઈસેન્સ 8K ULED TVs
 • મોટોરોલા સ્માર્ટફોન (વન 5G ACE, મોટો G સ્ટાઈલસ 2021, મોટો G પાવર 2021, મોટો G પ્લે 2021)
 • મર્સિડીઝ બેન્ઝ હાઈપરસ્ક્રીન
 • કોલહર વોઈસ એક્ટિવેટેડ બાથટબ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser