તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓફર ઓફ ધ વીક:વર્લ્ડ ટેલિવિઝન ડે પર ફ્લિપકાર્ટ પર ભારે ડિસ્કાઉન્ટ; 26,000 રૂપિયાનું ટીવી 11,499 રૂપિયામાં ખરીદવાની તક

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે વર્લ્ડ ટેલિવિઝન ડે છે. આ અવસરે ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટ ધમાકેદાર સેલ લઈને આવી છે. પ્લેટફોર્મ પર 32 ઈંચથી 55 ઈંચ સુધીના QLED ટીવી ભારે ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યાં છે. આ ઓફર માત્ર આજ સુધી સીમિત છે. અર્થાત ભારે ડિસ્કાઉન્ટ સાથે આજે રાતે 12 વાગ્યા સુધી ટીવીની ખરીદી કરી શકાશે. અમે તમને કેટેગરી પ્રમાણે ડિસ્કાઉન્ટ વિશે જણાવી રહ્યા છે.

આ ઓફર મળશે

  • ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર 5%નું કેશબેક મળશે.
  • એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 5%નું ડિસ્કાઉન્ટ મળશે.
  • આજે ટીવી ખરીદવા પર 100% વેલ્યૂ બેક ચાન્સ જીતવાની તક.
  • ટીવીને 1300 રૂપિયાથી લઈને 3556 રૂપિયા સુધીની મંથલી નો કોસ્ટ EMI સાથે ખરીદી શકાશે.

32-ઈંચ કેટેગરીમાં ડિસ્કાઉન્ટ

કંપની/મોડેલMRP (રૂપિયામાં)ઓફર પ્રાઈસ (રૂપિયામાં)

કૂકા સ્માર્ટ ટીવી

25,99011,499
MarQ એન્ડ્રોઈડ ટીવી15,49911,999
कोडक એન્ડ્રોઈડ ટીવી13,99911,999
iFFALCON એન્ડ્રોઈડ ટીવી26,99011,999
સેમસંગ LED TV14,90012,499

40-ઈંચ, 43-ઈંચ કેટેગરીમાં ડિસ્કાઉન્ટ

કંપની/મોડેલMRP ઓફર (રૂપિયામાં)ઓફર પ્રાઈસ (રૂપિયામાં)
માઈક્રોમેક્સ LED ટીવી42,99016,999
થોમસન એન્ડ્રોઈડ ટીવી21,49916,999
કોડક એન્ડ્રોઈડ ટીવી20,99916,999
iFFALCON એન્ડ્રોઈડ ટીવી36,99018,499
કોડક એન્ડ્રોઈડ ટીવી24,99919,999

50-ઈંચ કેટેગરીમાં ડિસ્કાઉન્ટ

કંપની/મોડેલMRP (રૂપિયામાં)ઓફર પ્રાઈસ (રૂપિયામાં)
થોમસન અલ્ટ્રા HD35,49925,999
સેનસુઈ અલ્ટ્રા HD38,79029,499
iFFALCON અલ્ટ્રા HD58,99029,499
માઈક્રોમેક્સ અલ્ટ્રા HD59,99030,001
કોડક અલ્ટ્રા HD42,99930,999

55-ઈંચ કેટેગરીમાં ડિસ્કાઉન્ટ

કંપની/મોડેલMRP (રૂપિયામાં)ઓફર પ્રાઈસ (રૂપિયામાં)
કૂકા અલ્ટ્રા HD69,99931,999
કોડક 7X પ્રો39,99032,499
સેનસુઈ અલ્ટ્રા HD49,19033,999
iFFALCON અલ્ટ્રા HD70,99034,499
થોમસન અલ્ટ્રા HD40,49934,499

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો