તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Flipkart Axis Bank Credit Card Users Will Get 5% Cashback Today On Sale Of Micromax In 1 With 48MP Primary Rear Camera

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલ:48MP પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતા માઈક્રોમેક્સ in 1નો આજે સેલ, ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ યુઝર્સને 5%નું કેશબેક મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફોનનાં 4GB+64GB બેઝિક વેરિઅન્ટની ખરીદી 9999 રૂપિયામાં કરી શકાશે - Divya Bhaskar
ફોનનાં 4GB+64GB બેઝિક વેરિઅન્ટની ખરીદી 9999 રૂપિયામાં કરી શકાશે
  • સ્માર્ટફોનની ખરીદી ફ્લિપકાર્ટ અને કંપનીની વેબસાઈટ પરથી કરી શકાશે
  • ફોનનાં બ્લૂ અને પર્પલ કલર વેરિઅન્ટ અવેલેબલ છે

સ્વદેશી બ્રાન્ડ માઈક્રોમેક્સે થોડા દિવસ પહેલાં જ માઈક્રોમેક્સ in 1 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો હતો. આજે આ સ્માર્ટફોનનો પ્રથમ સેલ છે. સ્માર્ટફોનની ખરીદી ફ્લિપકાર્ટ અને કંપનીની સાઈટ પરથી બપોરે 12 વાગ્યાથી કરી શકાશે.

કિંમત અને ઓફર્સ
માઈક્રોમેક્સ in 1નાં 4GB+64GB વેરિઅન્ટની કિંમત 10,499 રૂપિયા અને 6GB+128GB વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે. ફોનનાં બ્લૂ અને પર્પલ કલર વેરિઅન્ટ અવેલેબલ છે. જોકે લોન્ચિંગ ઓફર હેઠળ બેઝિક વેરિઅન્ટ 9999 રૂપિયામાં અને ટોપ વેરિઅન્ટ 11,499 રૂપિયામાં ખરીદી શકાશે. ફ્લિપકાર્ટ પર ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ યુઝર્સને 5%નું કેશબેક મળશે. આ સિવાય નો કોસ્ટ EMI સહિતની અનેક ઓફર્સ ઉપલબ્ધ છે.

માઈક્રોમેક્સ IN 1નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ6.67 ઈંચ
ડિસ્પ્લે ટાઈપફુલ HD+
પ્રોસેસરમીડિયાટેક હીલિયો G80
રિઅર કેમેરા48MP+2MP+2MP
ફ્રન્ટ કેમેરા8MP
રેમ4GB/6GB
સ્ટોરેજ ​​​​​​​128GB
બેટરી ​​​​​​​5000mAh

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો