તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Facebook Launches Messenger Kids App In 70 Countries, Including India, Allowing Parents To Control Their Children's Accounts

લોન્ચ:ફેસબુકે મેસેજેન્જર કિડ્સ એપ ભારત સહિત 70 દેશોમાં લોન્ચ કરી, પેરેન્ટ્સ તેમનાં બાળકોનાં અકાઉન્ટને કન્ટ્રોલ કરી શકશે

6 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા, નેપાલ, ન્યૂ ઝીલેન્ડ, બ્રાઝિલ સહિતના અનેક દેશો માટે ફેસબુક મેસેજેન્જર કિડ્સ એ લોન્ચ કરવામાં આવી
 • બાળકો દ્વારા નવાં ફ્રેન્ડ્સ બનાવવામાં આવે તો તેની નોટિફિકેશન પેરેન્ટ્સને મળી જશે

ફેસબુકે બાળકો માટે મેસેજેન્જર કિડ્સ એપ ભારત સહિત નવાં 70 દેશોમાંલ લોન્ચ કરી છે. શરૂઆતમાં આ એપ વર્ષ 2017માં અમેરિકામાં લોન્ચ કરવામાં આવી હતી. હવે તેને ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા, નેપાલ, ન્યૂ ઝીલેન્ડ, બ્રાઝિલ સહિતના અનેક દેશો માટે લોન્ચ કરવામાં આવી છે. ફેસબુકે ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

કોરોનાવાઈરસને લીધે લોકડાઉનને ધ્યાનમાં રાખી કંપનીએ લાંબા અંતરાળે હવે અનેક દેશોમાાટે આ એપ લોન્ચ કરી છે. બાળકોને મનોરંજન મળી રહે તે માટે આ એપ લોન્ચ કરવામાં આવી છે.

પેરેન્ટ્સ બાળકોની ગતિવિધિ પર નજર રાખી શકશે

 • મેસેજેન્જર કિડ્સ એપ સાથે પેરેન્ટ્સ તેમનાં અકાઉન્ટને લિંક કરી પેરેન્ટિંગ કન્ટ્રોલ કરી શકશે.
 • બાળકો દ્વારા નવાં ફ્રેન્ડ્સ બનાવવામાં આવે તો તેની નોટિફિકેશન પેરેન્ટ્સને મળી જશે.
 • આ સિવાય પેરેન્ટ્સ ડેશબોર્ડથી બાળકોની રિસન્ટ એક્ટિવિટી પણ જોઈ શકાશે.
 • મેસેજેન્જર કિડ્સ એપમાં સ્કૂલની વિવિધ એક્ટિવિટી માટે એક ગ્રૂપ પણ બનાવી શકાશે, જેને કોચ, ટીચર્સ અને પેરેન્ટ્સ દ્વારા કન્ટ્રોલ કરી શકાશે.
 • બાળકો તેમને સામેલ કરાયેલાં ગ્રૂપમાંથી લેફ્ટ પણ થઈ શકે છે અને પેરેન્ટ્સ દ્વારા અપ્રુવ્ડ કરાયેલાં કોન્ટેક્ટ્સ સાથે ચેટ પણ કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો