તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્ફર્મ:મ્યૂઝિક લવર્સ માટે ડેડિકેટેડ ‘નોકિયા 5310’ ફીચર ફોન ભારતમાં 16 જૂને લોન્ચ થશે

7 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફોનમાં 8GBની રેમ અને 16GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે
 • ફોન સિંગલ અને ડ્યુઅલ સિમ 2 વેરિઅન્ટમાં લોન્ચ થશે
 • ફોનની કિંમત 3000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે

મલ્ટિનેશનલ ટેક બ્રાન્ડ નોકિયા તેને પોપ્યુલર ફીચર ફોન ‘નોકિયા 5310’ને ભારતમાં 16 જૂને લોન્ચ કરશે. વર્ષ 2007માં લોન્ચ થયેલાં નોકિયા 5310 એક્સપ્રેસ મ્યૂઝિકનું આ રિફ્રેશ્ડ વર્ઝન છે. કંપનીએ ટ્વીટ કરી ફોનનાં લોન્ચિંગની માહિતી આપી છે.

‘નોકિયા 5310’નાં બેઝિક સ્પેસિફિકેશન

 • આ ફોનમાં 2.4 ઈંચની QVGA (ક્વાટર વીડિયો ગ્રાફિક્સ અરે) ડિસ્પ્લે મળશે.
 • તેમાં ડ્યુઅલ ફ્રન્ટ ફેસિંગ સ્પીકર્સ અને ફિઝિકલ કી પૅડ મળશે.
 • ફોન સિંગલ અને ડ્યુઅલ સિમ 2 વેરિઅન્ટમાં લોન્ચ થશે.
 • ફોનમાં મીડિયાટેક MT6260A પ્રોસેસર મળશે.
 • ફોન નોકિયા સિરીઝ 30+ સોફ્ટવેર પર રન કરશે.
 • આ ફીચર ફોનમાં 8GBની રેમ અને 16GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે, જેને SD કાર્ડનાં માધ્યમથી 32GB સુધી એક્સપાન્ડ કરી શકાશે.
 • ફોનમાં 1200mAhની રિમૂવેબલ બેટરી મળશે. કંપનીના દાવા મુજબ, તેમાં 7.5 કલાકનું ટોક ટાઈમ મળશે.
 • ફોનમાં MP3 પ્લેયર અને FM રેડિયો સપોર્ટ મળશે. તેનું વજન માત્ર 88.2 ગ્રામ છે.
 • ફોનની કિંમત 3000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser