વિશ્વનું સૌથી મોટું આધુનિક ઈલેક્ટ્રોનિક ડિવાઈસીસનો પ્રદર્શનમેળો CES-2023 અમેરિકાનાં લાસ વેગસમાં ચાલી રહ્યું છે. તેમાં વિશ્વનાં 174 દેશોની 3200થી વધુ કંપનીઓ તેનાં ઈલેક્ટ્રિક ડિવાઈસીસનું પ્રદર્શન કરી રહી છે. તેમાં 35% કંપનીઓ અમેરિકાની છે.
CES-2023માં નવી ટેક્નોલોજીની સાથે એકથી વધીને એક ડિવાઈસ અને ગેજેટ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા. તેમાં મલ્ટીટાસ્કિંગ ટ્રેડમિલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. તેના પર પેડલિંગ કરીને લેપટોપ અને બીજા ડિવાઈસીસને ચાર્જ કરી શકાય છે. તે સિવાય CES-2023માં થ્રી ફોલ્ડેબલ ફોન, કાચિંડાની જેમ રંગ બદલતી કાર, વાયરલેસ ટીવી અને અનેક પ્રકારનાં રોબોટ લોન્ચ કરવામાં આવ્યા છે.
અહીં અમે તમને દેખાડી રહ્યા છીએ CES-2023માં લોન્ચ કરવામાં આવેલા ગેજેટ્સ, કાર અને રોબોટ્સની રેન્જ....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.