તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Central Coalfields Ltd. Invites Application For 482 Posts Of Apprentice, Application Can Be Submitted Till 21st February.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:સેન્ટ્રલ કોલફીલ્ડ્સ લિમિટેડે અપ્રેન્ટિસના 482 પદો પર અરજી મગાવી, 21 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

CCL (સેન્ટ્રલ કોલફીલ્ડ્સ લિમિટેડ)એ અપ્રેન્ટિસના 482 પદો પર ભરતી માટે ઓનલાઈન અરજી મગાવી છે. ઈચ્છુક ઉમેદવારો CCLની ઓફિશિયલ વેબસાઈટ centralcoalfields.inનાં માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ પદો પર એપ્લિકેશન પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે, જે 21 ફેબ્રુઆરી સુધી ચાલશે.

પદોની સંખ્યા- 482
યોગ્યતા

આ પદો માટે 10 અને 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. વધારે માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા
CCLએ અપ્રેન્ટિસના પદો પર અરજી કરનાર ઉમેદવારોની સંખ્યા 18થી 21 વર્ષની નક્કી કરી છે.

એપ્લિકેશન ફી
આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈ પણ ફી ભરવાની નહિ રહે.

સિલેક્શન પ્રોસેસ
આ પદો પર ઉમેદવારોની પસંદગી 10 અને 12ના મેરિટ લિસ્ટ પ્રમાણે થશે.

આ રીતે અરજી કરો
ઈચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ centralcoalfields.inનાં માધ્યમથી 21 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. વધારે માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો