જો તમે ફેસ્ટિવ સીઝનાં જરૂરી સામાનની શૉપિંગ કરી શક્યા નથી તો હવે તમે મોટા ડિસ્કાઉન્ટ સાથે શૉપિંગ કરી શકો છો. આ સમયે હોમ અપ્લાયન્સ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે ફ્રીજ, વૉશીંગ મશીન અથવા ગીઝર-હીટર જેવા હોમ અપ્લાયન્સ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અમે તૈયાર કરેલાં લિસ્ટને એક વાર જરૂર વાંચો. સ્પેશિયલ ઓફર્સ સાથે વિવિધ પ્રોડક્ટ્સ પર મળી રહેલાં ડિસ્કાઉન્ટ આ પ્રમાણે છે...
1. આ 5 વૉશીંગ મશીન પર મોટું ડિસ્કાઉન્ટ
મોડેલ | ડિસ્કાઉન્ટ | ઓફર પ્રાઈસ (રૂપિયામાં) | એક્સચેન્જ બોનસ (રૂપિયામાં) | |
1. | ઓનિડા 6.2Kg ફુલી ઓટોમેટિક | 44% | 10999 | 2200 |
2. | Avoir 7.5Kg ફુલી ઓટોમેટિક | 38% | 10999 | 2700 |
3. | માર્કક્યુ 7.5Kg ફુલી ઓટોમેટિક વિથ હીટર | 37% | 22990 | 3200 |
4. | વર્લપૂલ 6.2Kg હાર્ડ વોટર વૉશ ફુલી ઓટોમેટિક | 25% | 12499 | 2200 |
5. | સેમસંગ 7.2Kg સેમી ઓટોમેટિક | 25% | 9800 . | 2200 |
2. આ 5 ગીઝર પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ
મોડેલ | MRP (રૂપિયામાં) | ડિસ્કાઉન્ટ | ઓફર પ્રાઈઝ (રૂપિયામાં) | |
1. | હિન્દવેર 3L | 3850 | 44% | 2149 |
2. | સેનસુઈ 5L | 5999 | 52% | 2849 |
3. | બજાજ 15L | 8945 | 31% | 6140 |
4. | હેવલ્સ 25L | 13810 | 45% | 7499 |
5. | ક્રોમ્પ્ટન 3L | 4062 | 45% | 2199 |
3. ડિસ્કાઉન્ટ સાથે આ 5 રૂમ હીટરની ખરીદી કરી શકાશે
મોડેલ | MRP (રૂપિયામાં) | ડિસ્કાઉન્ટ | ઓફર પ્રાઈસ (રૂપિયામાં) | |
1. | જોન્સ હીટ ફ્લો | 3299 | 69% | 999 |
2. | રશેલ હોબ્સ RFH20VH ફેન હીટર | 2295 | 47% | 1199 |
3. | સમર પેક A104 | 1599 . | 37% | 999 |
4. | ફ્લિપકાર્ટ સ્માર્ટબોય એંબર ક્વાર્ટ્ઝ | 1949 | 46% | 1049 |
5. | ઓરપેટ OEH-1260 | 1650 | 17% | 1360 |
4. આ 5 સિંગલ ડોર રેફ્રીજરેટર પર ડિસ્કાઉન્ટ મળશે
મોડેલ | MRP (રૂપિયામાં) | ડિસ્કાઉન્ટ | ઓફર પ્રાઈસ (રૂપિયામાં) | |
1. | સેમસંગ 198L ડાયરેક્ટ કૂલ સિંગલ ડોર 3 સ્ટાર (2020) | 30 હજાર | 50% | 14905 |
2. | ઓનિડા 190L ડાયરેક્ટ કૂલ સિંગલ ડોર 3 સ્ટાર (2020) | 18900 | 42% | 10990 |
3. | હાયર 220L ડાયરેક્ટ કૂલ સિંગલ ડોર 3 સ્ટાર (2020) વિથ બેઝ ડ્રાયર | 25500 | 37% | 15990 |
4. | LG 215L ડાયરેક્ટ કૂલ સિંગલ ડોર 4 સ્ટાર(2020) | 24264 | 33% | 16022 |
5. | પેનાસોનિક 202L ડાયરેક્ટ કૂલ સિંગલ ડોર 3 સ્ટાર (2019) | 20 હજાર | 30% | 13990 |
નોંધ: આ ઓફર ફ્લિપકાર્ટ વેબસાઈટ અનુસાર છે. કંપની કેશબેક અને નો કોસ્ટ EMIની ઓફર પણ આપી હી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.