તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Best Smartphone Mobile Phones Under 20000; Techno Spark 6 Go Oppo A15 Reality C15 Qualcomm Edition Poco C3 Redmi 9

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020ના બેસ્ટ સ્માર્ટફોન:સેમસંગ, શાઓમીથી લઈને રિયલમી, ઓપ્પો સુધી; આ વર્ષના બેસ્ટ લૉ અને મિડ બજેટ સ્માર્ટફોનનું લિસ્ટ જુઓ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

2020ના અંતિમ મહિનાઓમાં સ્માર્ટફોનની ડિમાન્ડ વધતી જોવા મળી. તેમાં ચાઈનીઝ કંપનીઓની જ બોલબાલા રહી. તો સાઉથ કોરિયન કંપની સેમસંગનો સેલિંગ ગ્રાફ ઝડપથી વધ્યો. સેમસંગ, શાઓમી, રિયલમી, ઓપ્પો, પોકો, ટેક્નો જેવી કંપનીઓના લૉ બજેટ અને મિડ બજેટ સ્માર્ટફોનની ડિમાન્ડ રહી. અમે આ વર્ષના ટોપ-5 લૉ અને મિડ બજેટ સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છે.

વર્ષ 2020ના બેસ્ટ લૉ બજેટ સ્માર્ટફોન
1. ટેક્નો સ્પાર્ક 6 ગો

આ સ્માર્ટફોનની કિંમત 8499 રૂપિયા છે. ફોનમાં 6.52 ઈંચની મોટી ડિસ્પ્લે છે અને 13MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ છે. તેમાં 5000 mAhની બેટરી મળે છે.

ટેક્નો સ્પાર્ક 6 ગોનાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે6.52-ઈંચ HD+
પ્રોસેસરમીડિયાટેક હીલિયો A25
રેમ અને સ્ટોરેજ4GB, 64GB
રિઅર કેમેરા13MP + AI લેન્સ ડ્યુઅલ
ફ્રન્ટ કેમેરા8MP
બેટરી5000 mAh

2. ઓપ્પો A15
આ સ્માર્ટફોનની કિંમત 9490 રૂપિયા છે. ફોનમાં 6.52 ઈંચની ડિસ્પ્લે મળે છે. ફોન 13MPનું ટ્રિપલ રિઅર કેમેરા ધરાવે છે. તેમાં 4230mAhની બેટરી મળે છે.

ઓપ્પો A15નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે6.52-ઈંચHD+
પ્રોસેસરમીડિયાટેક હીલિયો P35
રેમ અને સ્ટોરેજ3GB, 32GB
રિઅર કેમેરા13MP + 2MP + 2MP
ફ્રન્ટ કેમેરા5MP
બેટરી4230mAh

3. રિયલમી C15 ક્વૉલકોમ એડિશન
આ સ્માર્ટફોનની કિંમત 8999 રૂપિયા છે. ફોનમાં 6.52 ઈંચની ડિસ્પ્લે છે અને 13MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 6000mAhની બેટરી મળે છે.

રિયલમી C15 ક્વૉલકોમ એડિશનનાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે6.52-ઈંચ HD+
પ્રોસેસરક્વૉલકોમ સ્નેપડ્રેગન 460
રેમ અને સ્ટોરેજ3GB, 32GB
રિઅર કેમેરા13MP + 8MP + 2MP + 2MP
ફ્રન્ટ કેમેરા8MP
બેટરી6000mAh

4. પોકો C3
આ સ્માર્ટફોનની કિંમત 7999 રૂપિયા છે. ફોન 6.53 ઈંચની ડિસ્પ્લે સાથે આવે છે. તેમાં 13MPનું ટ્રિપર રિઅર કેમેરા સેટઅપ છે. તેમાં 5000mAhની બેટરી મળે છે.

પોકો C3નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે6.53-ઈંચ HD+
પ્રોસેસરમીડિયાટેક હીલિયો G35
રેમ અને સ્ટોરેજ4GB, 64GB स्टोरेज
રિઅર કેમેરા13MP + 2MP + 2MP
ફ્રન્ટ કેમેરા5MP
બેટરી5000mAh

5. રેડમી 9
આ સ્માર્ટફોનની કિંમત 9799 રૂપિયા છે. ફોન 6.53 ઈંચની ડિસ્પ્લે સાથે આવે છે. તેમાં 13MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 5000mAhની બેટરી મળે છે.

રેડમી 9નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે6.53-ઈંચ HD+
પ્રોસેસરમીડિયાટેક હીલિયો G35
રેમ અને સ્ટોરેજ4GB, 64GB स्टोरेज
રિઅર કેમેરા13MP + 2MP
ફ્રન્ટ કેમેરા5MP
બેટરી5000mAh

વર્ષ 2020ના બેસ્ટ મિડ બજેટ સ્માર્ટફોન
1. સેમસંગ ગેલેક્સી M31

સેમસંગના આ સ્માર્ટફોનની કિંમત 17,999 રૂપિયા છે. તેમાં 6.4 ઈંચની ડિસ્પ્લે અને 64MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 6000mAhની બેટરી મળે છે.

ડિસ્પ્લે6.4-ઈંચ HD+
પ્રોસેસરસેમસંગ એક્સીનોસ 9 ઓક્ટા 9611
રેમ અને સ્ટોરેજ6GB, 128GB
રિઅર કેમેરા64MP + 8MP + 5MP + 5MP
ફ્રન્ટ કેમેરા32MP
બેટરી6000mAh

2. રેડમી 9 પાવર
આ સ્માર્ટફોનની કિંમત 13,999 રૂપિયા છે. તે 6.53 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે. ફોનમાં 48MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ છે. તેમાં 6000mAhની બેટરી મળે છે.

ડિસ્પ્લે6.53-ઈંચ HD+
પ્રોસેસરક્વૉલકોમ સ્નેપડ્રેગન 662
રેમ અને સ્ટોરેજ4GB, 64GB
રિઅર કેમેરા48MP + 8MP + MP + 2MP
ફ્રન્ટ કેમેરા8MP
બેટરી6000mAh

3. રેડમી નોટ 9
આ સ્માર્ટફોનની કિંમત 15,785 રૂપિયા છે. તે 6.53 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે. ફોનમાં 48MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ છે. તેમાં 5020mAhની બેટરી મળે છે.

ડિસ્પ્લે6.53-ઈંચ HD+
પ્રોસેસરમીડિયાટેક હીલિયો G85
રેમ અને સ્ટોરેજ6GB, 128GB स्टोरेज
રિઅર કેમેરા48MP + 8MP + MP + 2MP
ફ્રન્ટ કેમેરા13MP
બેટરી5020mAh

4. પોકો X3
પોકોના આ મિડરેન્જ સ્માર્ટફોનની કિંમત 15,999 રૂપિયા છે. ફોનમાં 6.67 ઈંચની ડિસ્પ્લે મળે છે. ફોનમાં 64MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 6000mAhની બેટરી મળે છે.

ડિસ્પ્લે6.67-ઈંચ HD+
પ્રોસેસરક્વૉલકોમ સ્નેપડ્રેગન 732G
રેમ અને સ્ટોરેજ6GB, 64GB स्टोरेज
રિઅર કેમેરા64MP + 13MP + 2MP + 2MP
ફ્રન્ટ કેમેરા20MP
બેટરી6000mAh

5. મોટોરોલા g9 પાવર
મોટોરોલાના આ સ્માર્ટફોનની કિંમત 11,999 રૂપિયા છે. ફોનમાં 6.78 ઈંચની ડિસ્પ્લે મળે છે. તેમાં 64MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 6000mAhની બેટરી મળે છે.

ડિસ્પ્લે6.78-ઈંચ HD+
પ્રોસેસરક્વૉલકોમ સ્નેપડ્રેગન 662
રેમ અને સ્ટોરેજ4GB, 64GB
રિઅર કેમેરા64MP + 2MP + 2MP
ફ્રન્ટ કેમેરા16MP
બેટરી6000mAh

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો