2020ના અંતિમ મહિનાઓમાં સ્માર્ટફોનની ડિમાન્ડ વધતી જોવા મળી. તેમાં ચાઈનીઝ કંપનીઓની જ બોલબાલા રહી. તો સાઉથ કોરિયન કંપની સેમસંગનો સેલિંગ ગ્રાફ ઝડપથી વધ્યો. સેમસંગ, શાઓમી, રિયલમી, ઓપ્પો, પોકો, ટેક્નો જેવી કંપનીઓના લૉ બજેટ અને મિડ બજેટ સ્માર્ટફોનની ડિમાન્ડ રહી. અમે આ વર્ષના ટોપ-5 લૉ અને મિડ બજેટ સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છે.
વર્ષ 2020ના બેસ્ટ લૉ બજેટ સ્માર્ટફોન
1. ટેક્નો સ્પાર્ક 6 ગો
આ સ્માર્ટફોનની કિંમત 8499 રૂપિયા છે. ફોનમાં 6.52 ઈંચની મોટી ડિસ્પ્લે છે અને 13MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ છે. તેમાં 5000 mAhની બેટરી મળે છે.
ટેક્નો સ્પાર્ક 6 ગોનાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે | 6.52-ઈંચ HD+ |
પ્રોસેસર | મીડિયાટેક હીલિયો A25 |
રેમ અને સ્ટોરેજ | 4GB, 64GB |
રિઅર કેમેરા | 13MP + AI લેન્સ ડ્યુઅલ |
ફ્રન્ટ કેમેરા | 8MP |
બેટરી | 5000 mAh |
2. ઓપ્પો A15
આ સ્માર્ટફોનની કિંમત 9490 રૂપિયા છે. ફોનમાં 6.52 ઈંચની ડિસ્પ્લે મળે છે. ફોન 13MPનું ટ્રિપલ રિઅર કેમેરા ધરાવે છે. તેમાં 4230mAhની બેટરી મળે છે.
ઓપ્પો A15નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે | 6.52-ઈંચHD+ |
પ્રોસેસર | મીડિયાટેક હીલિયો P35 |
રેમ અને સ્ટોરેજ | 3GB, 32GB |
રિઅર કેમેરા | 13MP + 2MP + 2MP |
ફ્રન્ટ કેમેરા | 5MP |
બેટરી | 4230mAh |
3. રિયલમી C15 ક્વૉલકોમ એડિશન
આ સ્માર્ટફોનની કિંમત 8999 રૂપિયા છે. ફોનમાં 6.52 ઈંચની ડિસ્પ્લે છે અને 13MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 6000mAhની બેટરી મળે છે.
રિયલમી C15 ક્વૉલકોમ એડિશનનાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે | 6.52-ઈંચ HD+ |
પ્રોસેસર | ક્વૉલકોમ સ્નેપડ્રેગન 460 |
રેમ અને સ્ટોરેજ | 3GB, 32GB |
રિઅર કેમેરા | 13MP + 8MP + 2MP + 2MP |
ફ્રન્ટ કેમેરા | 8MP |
બેટરી | 6000mAh |
4. પોકો C3
આ સ્માર્ટફોનની કિંમત 7999 રૂપિયા છે. ફોન 6.53 ઈંચની ડિસ્પ્લે સાથે આવે છે. તેમાં 13MPનું ટ્રિપર રિઅર કેમેરા સેટઅપ છે. તેમાં 5000mAhની બેટરી મળે છે.
પોકો C3નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે | 6.53-ઈંચ HD+ |
પ્રોસેસર | મીડિયાટેક હીલિયો G35 |
રેમ અને સ્ટોરેજ | 4GB, 64GB स्टोरेज |
રિઅર કેમેરા | 13MP + 2MP + 2MP |
ફ્રન્ટ કેમેરા | 5MP |
બેટરી | 5000mAh |
5. રેડમી 9
આ સ્માર્ટફોનની કિંમત 9799 રૂપિયા છે. ફોન 6.53 ઈંચની ડિસ્પ્લે સાથે આવે છે. તેમાં 13MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 5000mAhની બેટરી મળે છે.
રેડમી 9નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે | 6.53-ઈંચ HD+ |
પ્રોસેસર | મીડિયાટેક હીલિયો G35 |
રેમ અને સ્ટોરેજ | 4GB, 64GB स्टोरेज |
રિઅર કેમેરા | 13MP + 2MP |
ફ્રન્ટ કેમેરા | 5MP |
બેટરી | 5000mAh |
વર્ષ 2020ના બેસ્ટ મિડ બજેટ સ્માર્ટફોન
1. સેમસંગ ગેલેક્સી M31
સેમસંગના આ સ્માર્ટફોનની કિંમત 17,999 રૂપિયા છે. તેમાં 6.4 ઈંચની ડિસ્પ્લે અને 64MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 6000mAhની બેટરી મળે છે.
ડિસ્પ્લે | 6.4-ઈંચ HD+ |
પ્રોસેસર | સેમસંગ એક્સીનોસ 9 ઓક્ટા 9611 |
રેમ અને સ્ટોરેજ | 6GB, 128GB |
રિઅર કેમેરા | 64MP + 8MP + 5MP + 5MP |
ફ્રન્ટ કેમેરા | 32MP |
બેટરી | 6000mAh |
2. રેડમી 9 પાવર
આ સ્માર્ટફોનની કિંમત 13,999 રૂપિયા છે. તે 6.53 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે. ફોનમાં 48MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ છે. તેમાં 6000mAhની બેટરી મળે છે.
ડિસ્પ્લે | 6.53-ઈંચ HD+ |
પ્રોસેસર | ક્વૉલકોમ સ્નેપડ્રેગન 662 |
રેમ અને સ્ટોરેજ | 4GB, 64GB |
રિઅર કેમેરા | 48MP + 8MP + MP + 2MP |
ફ્રન્ટ કેમેરા | 8MP |
બેટરી | 6000mAh |
3. રેડમી નોટ 9
આ સ્માર્ટફોનની કિંમત 15,785 રૂપિયા છે. તે 6.53 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે. ફોનમાં 48MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ છે. તેમાં 5020mAhની બેટરી મળે છે.
ડિસ્પ્લે | 6.53-ઈંચ HD+ |
પ્રોસેસર | મીડિયાટેક હીલિયો G85 |
રેમ અને સ્ટોરેજ | 6GB, 128GB स्टोरेज |
રિઅર કેમેરા | 48MP + 8MP + MP + 2MP |
ફ્રન્ટ કેમેરા | 13MP |
બેટરી | 5020mAh |
4. પોકો X3
પોકોના આ મિડરેન્જ સ્માર્ટફોનની કિંમત 15,999 રૂપિયા છે. ફોનમાં 6.67 ઈંચની ડિસ્પ્લે મળે છે. ફોનમાં 64MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 6000mAhની બેટરી મળે છે.
ડિસ્પ્લે | 6.67-ઈંચ HD+ |
પ્રોસેસર | ક્વૉલકોમ સ્નેપડ્રેગન 732G |
રેમ અને સ્ટોરેજ | 6GB, 64GB स्टोरेज |
રિઅર કેમેરા | 64MP + 13MP + 2MP + 2MP |
ફ્રન્ટ કેમેરા | 20MP |
બેટરી | 6000mAh |
5. મોટોરોલા g9 પાવર
મોટોરોલાના આ સ્માર્ટફોનની કિંમત 11,999 રૂપિયા છે. ફોનમાં 6.78 ઈંચની ડિસ્પ્લે મળે છે. તેમાં 64MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 6000mAhની બેટરી મળે છે.
ડિસ્પ્લે | 6.78-ઈંચ HD+ |
પ્રોસેસર | ક્વૉલકોમ સ્નેપડ્રેગન 662 |
રેમ અને સ્ટોરેજ | 4GB, 64GB |
રિઅર કેમેરા | 64MP + 2MP + 2MP |
ફ્રન્ટ કેમેરા | 16MP |
બેટરી | 6000mAh |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.