તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:વ્હોટ્સએપ, સિગ્નલ અને ટેલિગ્રામમાં ‘ઓટો રિપ્લાય’નો ઉપયોગ કરી શકાશે, જાણો તેની સરળ રીત

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • Auto-Replyનો ઉપયોગ કરવા માટે યુઝર્સે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરવો પડશે

ઓટો રિપ્લાય (Auto Reply) ઘણું કામનું ફિચર છે, જે ઈમેલ ક્લાઈન્ટ, આઉટલુક, જીમેલ જેવા પ્લેટફોર્મ પર જોવા મળે છે. વ્હોટ્સએપ, સિગ્નલ, અને ટેલિગ્રામ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં આ પ્રકારના ફિચર આપવામાં આવતા નથી. ઓટો રિપ્લાય ફિચર દ્વારા કોઈ મેસેજનો રિપ્લાય એક નક્કી કરેલા મેસેજથી કરી શકાય છે. તેને કસ્ટમ મેસેજ પણ કહી શકાય છે, જેને તમે ત્યારે સેટ કરો છો જ્યારે તમે ક્યાંક દૂર અથવા બહાર હોવ છો. તેના માટે તમારે ફોન રિસીવ કરવાની પણ જરૂર નથી પડતી અને તમે જે પણ મેસેજ સેટ કર્યો હશે તે રિપ્લાય બનીને સેન્ડ થઈ જશે.

આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે ઓટો રિપ્લાય ફિચરનો ઉપયોગ વ્હોટ્સએપ, ફેસબુક મેસેન્જર અને અન્ય મેસેજિંગ એપ્સ પર કરી શકો છો. પહેલાથી જ આ ફિચર આ એપ્સમાં ઈન-બિલ્ટ એટલે પહેલાથી નથી, તેથી તેનો ઉપયોગ કરવા માટે આપણે થર્ડ પાર્ટીનો ઉપયોગ કરવો પડશે.

Auto-Replyનો ઉપયોગ કરવા માટે યુઝર્સે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરવો પડશે

  • થર્ડ પાર્ટી એપ્સથી યુઝરને ઓપ્શન મળશે કે તે કીવર્ડના બેઝ પર કોન્ટેક્ટ અથવા ગ્રુપ્સનો રિસ્પોન્સ આપી શકે. એપના મુજબ ચેક કરો કે કેવી મેસેજિંગ એપ્સ માટે ઓટો-રિપ્લાયને અનેબલ કરી શકાય છે જાણો. ​​​​​​
  • સૌથી પહેલા ફોનમાં દરેક એપ માટે ‘Auto Reply’ અથવા ‘Auto Responder’ એપ ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરી લો.
  • તેને ઓપન કરો, અને તેમાં ફિચરને અનેબલ કરો, તેના માટે તમારે ટોગલને ઓન કરવું પડશે. અહીં તમારે તમામ જરૂરી પરમિશન પર Allow કરવું પડશે.
  • હવે ‘Automated Replies’ને સિલેક્ટર કરો, અથવા પોતાના હિસાબથી કોઈ મેસેજને ટાઈપ કરી લો.
  • હવે ‘Save Changes’ કરો. જો કે તમે ‘Auto Reply’ને ‘Work’ કીવર્ડની સાથે સેટ કરી શકો છો.
  • ફોન રિસિવ કર્યા વગર વ્હ્ટોસએપ, સિગ્નલ અને ટેલિગ્રામ જેવી એપ્સ પર મેસેજનો રિપ્લાય કરી શકાશે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો