તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રોડક્ટ્સ અન્ડર ₹900:2499 રૂપિયાની પાવરબેંક ₹699 રૂપિયામાં ખરીદવાની તક, આ પ્રોડક્ટ્સ પર મળી રહ્યું છે જોરદાર ડિસ્કાઉન્ટ

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો તમે સ્માર્ટફોન, ઈયરફોન કે પાવરબેંક જેવાં ગેજેટ્સની ખરીદી કરવાનો વિચાર કરી રહ્યા છો તો તમારે માટે એમેઝોનનો સેલ બેસ્ટ ઓપ્શન રહેશે. એમેઝોન પર ફેબ ફોન્સ ફેસ્ટ સેલ લાઈવ થયો છે. સેલમાં સ્માર્ટફોન, પાવરબેંક, હેડફોન સાથે અન્ય એક્સેસરીઝ પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલ 25 ફેબ્રુઆરીએ પૂરો થશે. સેલમાં 999 રૂપિયાં કરતાં ઓછી કિંમતની એક્સેસરીઝનું લિસ્ટ અમે તમારાં માટે તૈયાર કર્યું છે. તેના પર એક નજર કરીએ...

1. બોટ બાસહેડ્સ 100 ઈન ઈયર વાયર્સ ઈયરફોન
MRP:999 રૂપિયા
ઓફર પ્રાઈસ: 349 રૂપિયા

એમેઝોન સેલમાં આ ઈયરફોન પર 650 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. આ ઈયરફોનનાં બ્લેક, વ્હાઈટ, ફુરિયસ રેડ અને ટૈફી પંક કલર્સ અવેલેબલ છે. તેમાં બિલ્ટ ઈન માઈક પણ મળે છે. આ હેડફોન 3.5mm ઓડિયો જેકમાં ઉપયોગ કરી શકાય છે.

2.Mi 10000mAh લિ-પોલિમર પાવરબેંક 2i
MRP:1299 રૂપિયા
ઓફર પ્રાઈસ: 899 રૂપિયા

આ પાવરબેંકનાં બ્લેક, બ્લૂ અને રેડ એમ 3 કલર વેરિઅન્ટ અવેલેબલ છે. તેમાં 10000mAhની બેટરી મળે છે. કંપનીનો દાવો છે કે પાવરબેંકથી 4000mAh બેટરીના 2 સ્માર્ટફોન સરળતાથી ચાર્જ કરી શકાશે. તેમાં ડ્યુઅલ USB આઉટપુટ મળે છે. ચાર્જિંગ માટે તેમાં માઈક્રો USB પોર્ટ મળે છે.

3. Ptron ટેન્જેંટ લાઈટ મેગ્નેટિક ઈન ઈયર વાયરલેસ બ્લુટૂથ હેડફોન
MRP: 1800 રૂપિયા
ઓફર પ્રાઈસ: 449 રૂપિયા

આ નેકબેન્ડ પર 1301 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જ પર તે 6 કલાકનું બેકઅપ આપે છે. તે બ્લેક, બ્લેક એન્ડ ગ્રીન, બ્લેક એન્ડ ગ્રે, બ્લેક એન્ડ રેડ અને બ્લેક એન્ડ યલો કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે.

4. રિયલમી 10000mAh પાવરબેંક 2i
MRP: 1499 રૂપિયા
ઓફર પ્રાઈસ : 799 રૂપિયા

રિયલમીની આ પાવરબેંક પર 700 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તે 12 વૉટ ટુ વે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. તેમાં 2 ચાર્જિંગ પોર્ટ છે.

5. JBL C100SI ઈન ઈયર હેડફોન્સ
MRP: 1299 રૂપિયા
ઓફર પ્રાઈસ: 699
રૂપિયા

આ હેડફોન્સ પર 699 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેનાં બ્લેક અને વ્હાઈટ કલર વેરિઅન્ટ અવેલેબલ છે. તેમાં 3.5mm ઓડિયો જેક છે. આ સ્માર્ટફોન અને લેપટોપ બંને સાથે કમ્પેટેબલ છે. તેમાં વન બટન રિમોટ અને માઈક મળે છે.

6. Ambrane 10000mAh પાવરબેંક
MRP: 1499 રૂપિયા
ઓફર પ્રાઈસ: 699 રૂપિયા

આ પાવરબેંક પર 800 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેનાં બ્લેક, બ્લૂ અને વ્હાઈટ કલર વેરિઅન્ટ અવેલેબલ છે. તેમાં ડ્યુઅલ USB ચાર્જિંગ પોર્ટ મળે છે. ચાર્જિંગ માટે તેમાં LED ઈન્ડિકેટર પણ મળે છે.

7. રિયલમી બડ્સ 2 વિથ માઈક
MRP: 799 રૂપિયા
ઓફર પ્રાઈસ: 599 રૂપિયા

રિયલમી બડ્સ 2 પર પણ 200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેમાં 11.2mmનાં ડ્રાઈવર્સ મળે છે. કેબલ મેનેજમેન્ટ માટે ઈયરફોનમાં બિલ્ટ ઈન મેગ્નેટ્સ મળે છે. જેવાં તે નજદીક આવે છે તે આપમેળે અટેચ થઈ જાય છે.

8. URBN 10000mAh પાવરબેંક
MRP: 2499 રૂપિયા
ઓફર પ્રાઈસ: 699 રૂપિયા

આ પાવરબેંક પર 1800 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કંપનીનો દાવો છે કે તે 3000mAhની બેટરી ધરાવતા 2 સ્માર્ટફોનને 2.4 વખત અને 4000mAh બેટરીવાળા ફોનને 1.8 વખત ચાર્જ કરી શકે છે. તેમાં ડ્યુઅલ USB પોર્ટ મળે છે.

9. Ptron 10000mAh પાવરબેંક
MRP: 1499 રૂપિયા
ઓફર પ્રાઈસ: 899 રૂપિયા

આ વાયરલેસ ઈયરબડ્સ 10 મીટરની રેન્જ સાથે આવે છે. તેમાં વાયરલેસ કનેક્ટિવિટી માટે બ્લુટૂથ 5.0 મળે છે. કંપનીનો દાવો છે કે, સિંગલ ચાર્જ પર તે 5 કલાકનું બેકઅપ આપે છે. આ હેડફોનનું વજન 28 ગ્રામ છે.

10. જિઓની 10000mAh પાવરબેંક
MRP: 1499 રૂપિયા
ઓફર પ્રાઈસ: 549 રૂપિયા

આ પાવરબેંક પર 950 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. ફુલ ચાર્જ થયા બાદ તેનાથી 2 સ્માર્ટફોન ચાર્જ કરી શકાય છે. તેમાં 2 USB પોર્ટ મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો