ઓફર ઓફ ધ વીક:લેપટોપ પર 40% અને કપડાં પર મળી રહ્યું છે 80% સુધીનું ડિસ્કાઉન્ટ, શૉપિંગ કરતાં પહેલાં જાણો ડિસ્કાઉન્ટનું સંપૂર્ણ લિસ્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોકો M2 પ્રો વેરિઅન્ટ વાઈઝ 23% સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
  • રિયલમી નાર્ઝો 20 પર વેરિઅન્ટ વાઈઝ 19% સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને ઘણા ઈ કોમર્સ પ્લેટફોર્મ પર ન્યૂ યર સેલ ચાલી રહ્યો છે. ફ્લિપકાર્ટ પર ન્યૂ યર સેલ શરૂ થઈ ગયો છે જે 3 જાન્યુઆરી સુધી ચાલશે. સેલમાં દરરોજ કામ આવનારી પ્રોડક્ટ્સ સિવાય સ્માર્ટફોન, લેપટોપ, લેપટોપ ટેબલ સહિત અન્ય પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

સાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ફ્લિપકાર્ટ ડેઝ સેલમાં 40-80% સાથે ક્લોથ, ફૂટવેર અને એક્સેસરીઝ, 99 રૂપિયાની શરૂઆતની કિંમત સાથે બ્યટી, સ્પોર્ટ્સ અને બેબી પ્રોડક્ટ્સ તેમજ ઈલેક્ટ્રોનિક્સ એક્સેસરીઝ પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આવો લિસ્ટ પર એક નજર એક કરીએ..

1. પોકો M2 પ્રો પર વેરિઅન્ટ પ્રમાણે 23% સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફ્લિપકાર્ટ પર ફોનની પ્રારંભિક કિંમત 12,999 રૂપિયા છે, જે તેના 4GB+64GB વેરિઅન્ટની છે. 6GB+128GB વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા છે. ફોન પર 12,4000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે.
ફોનમાં 6.67 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે છે. ફોટોગ્રાફી માટે તેમાં 48MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે અને 16MPનો ફ્રન્ટ કેમેરા છે. ફોન 5000mAhની બેટરીથી સજ્જ છે.

2. રિયલમી નાર્ઝો 20 પર વેરિઅન્ટ પ્રમાણે 19% સુધીનું ડિસ્કાઉન્ટ છે. ફ્લિપકાર્ટ પર ફોનની પ્રારંભિક કિંમત 10,499 રૂપિયા છે. આ કિંમત તેના 4GB+64GB વેરિઅન્ટની છે. 4GB+128GBના ટૉપ વેરિઅન્ટની કિંમત 11,499 રૂપિયા છે. ફ્લિપકાર્ટ પર 10,900 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ મળી રહ્યું છે. જોકે તેની રકમ જૂના ફોનની કન્ડિશન અને મોડેલ પર આધાર રાખશે. ફોનમાં 6.52 ઈંચની HD+ ડિસ્પ્લે છે. ફોટોગ્રાફી માટે તેમાં 48MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. ફોન 6000mAhની બેટરીથી સજ્જ છે.

આ પ્રોડક્ટ્સ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ

પ્રોડક્ટ્સડિસ્કાઉન્ટ
લેપટોપ40%
એક્સર્સાઈઝ બાઈક30%
કી-બોર્ડ60%
હેલમેટ40%
બ્યુટી પ્રોડક્ટસ80%
સેનિટાઈઝર15%
સોપ એન્ડ બોડી વૉશ15%
લેડીઝ કુર્તા સેટ60-80%
બોયઝ એન્ડ ગર્લ્સ સ્વેટશર્ટ50%
લેપટોપ બેગ્સ60-80%