• Gujarati News
  • Utility
  • Gadgets
  • ગ્રે 11,000 Discount On 'iPhone 11' At Amazon Great Indian Festival Sale, Apple Watch SE Can Be Purchased For ₹ 19,900

સેલ:એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં 'આઈફોન 11' પર ₹11,000નું ડિસ્કાઉન્ટ, એપલ વોચ SEની ખરીદી ₹19,900માં કરી શકાશે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેલમાં iQOO Z3 5G ડિસ્કાઉન્ટ સાથે 17,990 રૂપિયામાં મળશે
  • આઈફોન XRની ખરીદી ડિસ્કાઉન્ટ સાથે 32,999 રૂપિયામાં કરી શકાશે

એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2021 આજથી શરૂ થયો છે. આ સેલમાં આઈફોન 11 સહિત વન પ્લસ 9 સિરીઝ પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલમાં આઈફોન 11ની ખરીદી 11,000 રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે કરી શકાશે. આવો આવી ડીલ્સ વિશે જાણીએ...

આઈફોન 11ની કિંમત 38,999 રૂપિયા

એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં આઈફોન 11ની ખરીદી 38,999 રૂપિયામાં કરી શકાશે. તેની એક્ચ્યુઅલ કિંમત 49,999 રૂપિયા છે.

વનપ્લસ 9R સિરીઝની કિંમત 36,999 રૂપિયા

વનપ્લસ 9 સિરીઝમાં વનપ્લસ 9 પ્રોનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 60,999 રૂપિયા છે. વનપ્લસ 9નાં બેઝિક વેરિઅન્ટની કિંમત 46,999 રૂપિયા છે. વનપ્લસ 9R 36,999 રૂપિયામાં મળી રહ્યો છે.

iQOO Z3 5Gની કિંમત 17,990 રૂપિયા

એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં iQOO 7 લીજેન્ડ 36,990 રૂપિયામાં મળી રહ્યો છે. iQOO 7ની ખરીદી સેલમાં 26,990 રૂપિયામાં કરી શકાશે. iQOO Z3 5G ડિસ્કાઉન્ટ સાથે 17,990 રૂપિયામાં મળશે.

સેમસંગ ગેલેક્સી S20 FE 5G

સેમસંગ ગેલેક્સી S20 FE 5Gની કિંમત 50,999 રૂપિયા છે. ડિસ્કાઉન્ટ ઓફર્સ સાથે ફોનની ખરીદી 36,999 રૂપિયામાં કરી શકાશે.

આઈફોન XR

આ ફોનની એક્ચ્યુઅલ કિંમત 38,000 રૂપિયા છે. એમેઝોન પર તેની ખરીદી ડિસ્કાઉન્ટ સાથે 32,999 રૂપિયામાં કરી શકાશે.

એપલ વોચ SE

લોન્ચિંગ સમયે આ વોચની કિંમત 29,900 રૂપિયા હતી. એમેઝોન પર સેલમાં તેની ખરીદી 19,900 રૂપિયામાં કરી શકાશે.

એપલ આઈપેડ એર 2020

ભારતમાં એપલ આઈપેડ એર 2020નાં 64GB વાઈફાઈ મોડેલની કિંમત 42,900 રૂપિયા થઈ છે. લોન્ચિંગ સમયે તેની કિંમત 54,900 રૂપિયા હતી.