અપકમિંગ / ટૂંક સમયમાં શાઓમી તેનો બેન્ડ ‘MI બેન્ડ 5’ લોન્ચ કરી શકે છે

પ્રતીકાત્મક ફોટો
પ્રતીકાત્મક ફોટો

બેન્ડમાં 1.2 ઇંચની ટચ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી શકે છે

Divyabhaskar.com

Jan 14, 2020, 11:00 AM IST

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની તેનો અપકમિંગ બેન્ડ ‘MI બેન્ડ 5’ ટૂન સમયમાં લોન્ચ કરી શકે છે. શાઓમીની સબ બ્રાન્ડ હુમામીએ ‘MI બેન્ડ 5’ના ડેવલપમેન્ટની વાત કન્ફર્મ કરી છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અપકમિંગ બેન્ડમાં 1.2 ઇંચની ટચ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવશે. આ બેન્ડનું વજન કંપનીનાં અન્ય બેન્ડનાં વજન કરતાં ઓછું હોઈ શકે છે. બેન્ડમાં વધારે કોન્ટ્રાસ આપવામાં આવશે. તેથી યુઝર સનલાઇટ (સૂર્ય પ્રકાશ)માં પણ સરળતાથી નોટિફિકેશ જોઈ શકશે.

સૌ પ્રથમ બેન્ડને ચીનમાં લોન્ચ કરવામાં આવશે. ચીનમાં તેની કિંમત 179 ચીની યુઆન (આશરે 1,840 રૂપિયા) હોઈ શકે છે. જોકે ભારત સહિત અન્ય દેશોમાં તેને વધારે કિંમત સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. કંપનીએ બેન્ડનાં સ્પેસિફિકેશન અને કિંમત વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.

X
પ્રતીકાત્મક ફોટોપ્રતીકાત્મક ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી