તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવોના અપકમિંગ સ્માર્ટફોન ‘વિવો V 19’માં ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોનમાં સુપર નાઈટ મોડ ફીચર અને ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા સેટઅપ મળશે
  • 48MP પ્રાઈમરી કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની વિવો તેના અપકમિંગ સ્માર્ટફોન ‘વિવો V 19’ના લોન્ચિંગની તૈયારીમાં છે. વિવો મલેશિયાના ઓફિશિયલ ટ્વિટર પર ટીઝર પેજ રિલીઝ કરવામાં આવ્યું છે. આ પેજ મુજબ ફોનમાં ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા સેટઅપ મળશે. સાથે જ ફોનમાં સુપર નાઈટ મોડ ફીચર પણ મળશે.


કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફોનમાં 32MP+8MP ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા મળશે. સાથે જ ફોનમાં 48MP પ્રાઈમરી કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે. આ સેટઅપમા 8MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, 2MPનો બોકેહ અને  મેક્રો લેન્સ મળી શકે છે. 


ફોનમાં 5000 mAhની બેટરી અને 6.2 ઈંચની સ્ક્રીન મળી શકે છે. ફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળી શકે છે. 5Gના ટ્રેન્ડમાં વિવો પણ આ ફોનથી એન્ટ્રી મારે તેવી શક્યતા છે. જોકે આ ફોનનાં લોન્ચિંગ સહિતની માહિતીબ વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો